મુંબઈમાં, બુધવારે સવારે દક્ષિણ મુંબઈના ગિરગાંવ બીચ પર લાલબાગ રાજાનું અરબી સમુદ્રમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. ગણેશ ચતુર્થીની ઉજવણીના અંતિમ તબક્કા દરમિયાન હજારો ભક્તો બાપ્પાના અંતિમ દર્શન કરવા ઉમટી પડ્યા હતા.
અબજોપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી એ લોકોમાં સામેલ હતા જેમણે લાલબાગના રાજાના અંતિમ દર્શન કર્યા હતા અને તેમને પોતાના હાથે વિદાય આપી હતી. ઘણા વીડિયો પણ સામે આવ્યા છે.
જેમાં અનંત અંબાણી ભક્તિમાં ડૂબેલા જોવા મળે છે તમે પણ આ વીડિયો જોઈ શકો છો. અનંત અંબાણીએ તાજ દાનમાં આપ્યો હતોઃ લાલબાગચા રાજાના મસ્તક પર સુશોભિત ભવ્ય 20 કિલો સોનાના મુગટે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેની કિંમત લગભગ 16 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો:બિગ બોસથી ફેમસ થયેલા અબ્દુ રોજિકે ફેન્સને ચોંકાવ્યા, સગાઈના 5 મહિના બાદ થયું બ્રેકઅપ…
આ તાજ બીજા કોઈએ નહીં પણ અંબાણી પરિવારના પ્રિય નાના પુત્ર અનંત અંબાણીએ પહેર્યો હતો. આ તાજને બનાવવામાં બે મહિના લાગ્યા હતા અને ખૂબ કાળજીથી તૈયાર કરવામાં આવ્યા હતા.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.