Anant-Radhika's Pre wedding in London to invite Pakistani stars

લંડનમાં અનંત અંબાણી-રાધિકાની પ્રી-વેડિંગ પાર્ટી, પાકિસ્તાની સિંગર આતિફ અસલમની પત્ની પર લોકોની નજર…

Bollywood Breaking News

એશિયાના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પ્રિય નાની પુત્રી અનંત અંબાણીની અને તેમની મંગેતર રાધિકા મર્ચન્ટના લગ્નની તૈયારીઓ ખૂબ જ ઝડપથી ચાલી રહી છે, આ સિવાય તેમના પ્રી-વેડિંગ ફંક્શન પણ પૂરા થવાના નથી.

Anant Ambani Radhika Merchant pre wedding party in london Stoke Park Estate  Pakistani Singh Atif Aslam wife sara steal lime light | लंदन में अनंत  अंबानी-राधिका ने की प्री-वेडिंग पार्टी, पाक सिंगर

ફોટો ક્રેડિટ:ગૂગલ

આ વર્ષે જુલાઈ મહિનો તેઓ લગ્ન કરવાના છે પરંતુ હાલમાં જ અંબાણી પરિવારે લંડનના સ્ટોક પાર્ક એસ્ટેટમાં એક પ્રાઈવેટ પ્રી-વેડિંગ પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં પાકિસ્તાની ગાયક આતિફ અસલમે પણ પરફોર્મ કર્યું હતું અને તેની પત્નીની સુંદરતા જોઈને બધા તેના દિવાના થઈ ગયા હતા.

लंदन में अनंत-राधिका के लिए पाकिस्तानी सिंगर आतिफ असलम ने किया परफॉर्म,  बीवी की खूबसूरती पर लट्टू हुए लोग - pakistani singer atif aslam performed  at anant ambani ...

ફોટો ક્રેડિટ:ગૂગલ

એક સમાચાર અનુસાર, રાધિકા અને અનંતે લંડનમાં પ્રી-વેડિંગ પાર્ટી યોજી હતી, જેની તસવીરો અંબાણીના ફેન પેજ દ્વારા પણ શેર કરવામાં આવી હતી અને આ પાર્ટીમાં આતિફ અસલમે લાઈવ કોન્સર્ટ કર્યું હતું આ પ્રસંગ સિંગરે અનંત અને રાધિકાની પ્રી-વેડિંગ પાર્ટીની ઝલક પણ શેર કરી છે.

આ પણ વાંચો:બચ્ચન પરિવારમાં પડ્યા ભાગલા! દીકરો માતા-પિતાથી અલગ થઈ ગયો, પત્ની એશ્વર્યા અને પુત્રી પણ છોડી ગયા…

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *