Asia Cup Team India got a big shock Jasprit Bumrah suddenly returned to Mumbai

ચાલુ એશિયા કપમાં ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, અચાનક મુંબઈ પાછો આવી ગયો આ ખેલાડી…

Sports

એશિયા કપ રમી રહેલી ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે હાલમાં ભારતીય ટીમનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ કોલંબોથી મુંબઈ આવી ગયા છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જસપ્રીત બુમરાહ પોતાના અંગત કારણોસર ભારત પરત ફર્યો છે.

જો કે, જસપ્રિત બુમરાહના કોલંબોથી અચાનક મુંબઈ પરત ફરવાનું કારણ શું છે તે હજુ સુધી સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું નથી, પરંતુ ફાસ્ટ બોલરનું ભારત પરત ફરવું રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ તેમજ ચાહકો માટે એક મોટો ઝટકો માનવામાં આવે છે.

તાજેતરમાં જ જસપ્રીત બુમરાહે આયર્લેન્ડ સામેની શ્રેણીમાંથી પુનરાગમન કર્યું હતું. આ સીરીઝમાં જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન હતો. આ પહેલા જસપ્રીત બુમરાહ ઈજાના કારણે મેદાનથી દૂર હતો. આ કારણે તે IPL 2023નો ભાગ નહોતો ભારતીય ટીમમાં જસપ્રીત બુમરાહની વાપસી બાદ ફેન્સ ખૂબ જ ઉત્સાહિત હતા પરંતુ હવે ફેન્સને નિરાશ કરવાના સમાચાર સામે આવી રહ્યા છે.

વધુ વાંચો:એકલા આ કલાકારે શાહરુખ ખાન અને સની દેઓલને ચમકાવી દીધા, આ ના હોત તો ફિલ્મો ફ્લોપ થઈ જાત…

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *