હાલમાં ખબર સામે આવી છે કે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા હરીશ મગનનું નિધન થયું છે તેમણે ગોલ માલ, નમક હલાલ અને ઈંકાર જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું અને લોકપ્રિયતા મેળવી હતી પરંતુ 1 જુલાઈના રોજ 76 વર્ષની વયે તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું. તેમના નિધન પાછળનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.
અભિનેતાના પરિવારમાં તેની પત્ની, એક પુત્ર સિદ્ધાર્થ અને એક પુત્રી આરુષિ છે, જેઓ સિંગાપોરમાં રહે છે હરીશ મગનનો જન્મ 6 ડિસેમ્બર, 1946ના રોજ મુંબઈમાં થયો હતો. તેમણે વર્ષ 1974માં FTII પુણેમાંથી સ્નાતક થયા.
આ પછી તેણે ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો. તેની હિટ ફિલ્મોની વાત કરીએ તો તેમાં નમક હલાલ, ચુપકે ચુપકે, ખુશ્બુ, ઈંકાર, મુકદ્દર કા સિકંદર, ગોલ માલ અને ‘શહેનશાહ’નો સમાવેશ થાય છે મેગનની છેલ્લી ફિલ્મ ઓપ્સ યે મોહબ્બત, જે 1997માં આવી હતી.
વધુ વાંચો:કાજોલ દેવગને ટાઈટ કપડામાં બતાડી દીધું પોતાનું મોટું ફિગર, જોઈને ફેન્સ પણ ચોંક્યા આ શું…
હરીશ મગોન એક એક્ટિંગ ઇન્સ્ટિટ્યૂટ ચલાવતા હતા, જેનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું હતું અને તે મુંબઈના જુહુમાં આવેલી હતી. આ સિવાય તે રોશન તનેજાની એક્ટિંગ સ્કૂલમાં ઈન્સ્ટ્રક્ટર પણ હતો.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.