બોલીવુડ ફિલ્મ અભિનેત્રી કાજોલ આ દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ સલામ વેકી ને લીધે ખુબ લાઈટમલાઈટ રહે છે તે આ દરમિયાન દિવસે ને દિવસે ખુબ જ બોલ્ડ બનતી જાય છે.
કાજોલ 48 વર્ષે પણ ખૂબ જ સુંદર આકર્ષક અને ગ્લેમર દેખાય છે તે પોતાના ફિલ્મી કેરિયરની સાથે જીમ અને યોગા થકી પોતાની ફિટનેસ નું પણ ખુબ ધ્યાન રાખે છે તાજેતરમાં અભિનેત્રી કાજોલ ટાઈટ જીમ પેન્ટ અને બ્લુ ફીટ ટીસર્ટ માં મુંબઇ બાન્દ્રા માં સ્પોટ થઈ હતી.
જેમાં તે ખુબ જ શાનદાર અંદાજમા જોવા મળી હતી તેના છલકાતા મદમસ્ત નાજુક નિતંબો અને તેના બેક સાઈડ ના ઉભાર ને જોતા ફેન્સ મદહોશ બન્યા હતા ઓપન હેર લાઈટ મેકઅપ અને ગોગલ્સ માં તે ખુબ જ બોલ્ડ લાગી રહી હતી.
તેના મદમસ્ત યૌવનનો ઉભાર જોઈ ચાહકો તેના આ સુદંર લુક પર મનમુકીને પ્રેમ વરસાવી રહ્યા હતા તેને પોતાના કાતીલાના અંદાજમા પેપરાજી ને પોઝ આપ્યા હતા તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ હતી.
વધુ વાંચો:બોલીવુડને લઈને દુઃખદ ખબર: વધુ એક મોટી હસ્તી નું થયું દુઃખદ નિધન, જેઓ ડાયરેક્ટર અને પ્રોડ્યુસર હતા…
કાજોલ ફિલ્મ સલામ વેકી માં બિમાર પુત્રની માં ના પાત્રમાં જોવા મળી રહી છે જે ફિલ્મ ને લઈને ચાહકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જે ફિલ્મ 9 ડિસેમ્બરના રોજ રિલીઝ થવા જઈ રહી છે અને એ ફિલ્મની દર્શકો ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.