OLA એ લોન્ચ કરી ઈલેક્ટ્રિક બાઈક ‘રોડસ્ટર’ સિરીઝ, કિંમત માત્ર 75,000 રૂપિયાથી શરૂ…
ઇલેક્ટ્રિક 2-વ્હીલર માર્કેટની લીડર ઓલા કંપનીએ તેની પ્રથમ બાઇક અને પ્રથમ ઇ-મોટરસાઇકલ ‘રોડસ્ટર’ સિરીઝ લોન્ચ કરી છે. રોડસ્ટર, રોડસ્ટર એક્સ અને રોડસ્ટર પ્રોના લોન્ચિંગ સાથે, ઓલાએ ઇલેક્ટ્રિક મોટરસાઇકલ સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે. કંપનીએ તેની ફ્યુચર ફેક્ટરીમાં Olaની વાર્ષિક ઈવેન્ટ સંકલ્પ 2024માં સ્વદેશી ભારત 4680 સેલ અને બેટરી પેક, નવું Gen-3 પ્લેટફોર્મ અને MoveOS 5નું પ્રદર્શન […]
Continue Reading