લાલબાગચા રાજાના વિસર્જનમાં સામેલ થયા અનંત અંબાણી, ભરી ભીડમાં આવો હતો માહોલ, જુઓ…
દર વર્ષની જેમ આ વર્ષે પણ 11 દિવસ સુધી ચાલનારા આ મહોત્સવમાં લાખો ભક્તો ઉમટ્યા હતા. આ વખતે પણ ગિરગામ ચોપાટી બીચ પર મંગળવાર રાતથી જ ‘લાલબાગચા રાજા’ ગણેશની શોભાયાત્રા શરૂ થઈ હતી. અનંત અંબાણી તેમના લગ્ન પછીથી ઘણા સમાચારોમાં છે તેઓ કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે અને તેમના વીડિયો સામે આવે છે. હવે […]
Continue Reading