પૂર્વ અભિનેત્રી સના ખાને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં તેની સફર વિશે વાત કરતા કહ્યું કે તેને શેતાન દ્વારા ન!ગ્ન કરી દેવામાં આવી છે. સના ખાન જે હવે ધાર્મિક વ્યક્તિત્વ છે. તેણીએ તેના તાજેતરના પોડકાસ્ટમાં જાહેર કર્યું કે તેણી જ્યારે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં હતી ત્યારે તે શેતાન સુધી પહોંચી ગઈ હતી. તેણીએ કહ્યું કે તે ખૂબ જ સાદી છોકરી હતી.
તે ફુલ સ્લીવ્સ સાથે સલવાર પહેરતી હતી અને તે જ રીતે તે કોલેજમાં જતી હતી તે ક્યારે ફુલ સ્લીવ્ઝથી સ્લીવલેસમાં બદલાઈ ગઈ, તે સમજ્યા વિના તેણે શોર્ટ સ્કર્ટ પહેરવાનું શરૂ કર્યું, હવે જ્યારે તે તેના ધર્મ વિશે વાત કરે છે. તેથી તેઓ કહે છે કે શેતાને તેમને આ બધું કરાવ્યું હતું અને શેતાન જ તેમને ન!ગ્નતામાં ધકેલ્યો હતો. શેતાન તેમને ન!ગ્ન કર્યા હતા.
આ પણ વાંચો:બિગ બોસથી ફેમસ થયેલા અબ્દુ રોજિકે ફેન્સને ચોંકાવ્યા, સગાઈના 5 મહિના બાદ થયું બ્રેકઅપ…
સના ખાને એમ પણ કહ્યું કે તે પોતાનો જન્મદિવસ પણ સેલિબ્રેટ કરતી નથી કારણ કે બર્થ ડે સેલિબ્રેટ કરવું એ શેતાનનું કામ છે અને તેના ધર્મમાં તેને પાપ માનવામાં આવે છે. આ જ કારણ છે કે તે ન તો પોતાનો બર્થડે સેલિબ્રેટ કરે છે અને ન તો ભવિષ્યમાં તે પોતાના બાળકનો બર્થડે સેલિબ્રેટ કરશે.
તો બીજી તરફ સના ખાનની આ બદલાયેલી તસવીર જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. તો બીજી તરફ લોકોએ પણ તેનું સમર્થન કર્યું છે અને ઘણા લોકો સના ખાનને આ નિવેદન માટે ટ્રોલ પણ કરી રહ્યા છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.