Deepika Padukone came to cast her vote flaunting her baby bump

પતિ રણવીર સિંહ સાથે દિપીકા પાદુકોણ વોટ આપવા પહોંચી, પહેલીવાર જોવા મળ્યો અભિનેત્રીનો બેબી બંપ…

Bollywood Breaking News

દીપિકા પાદુકોણ ટૂંક સમયમાં માં બનવા જઈ રહી છે. આ દંપતી સપ્ટેમ્બરમાં નાના મહેમાનને આવકારવા તૈયાર છે. દરમિયાન આજે દીપિકા રણવીર સિંહ સાથે પોતાનો વોટ આપવા આવી હતી. આ દરમિયાન દીપિકાએ વ્હાઈટ કલરનો શર્ટ પહેર્યો હતો.

દીપિકા તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી અને રણવીરનો હાથ પકડીને વોટિંગ માટે પહોંચી હતી પહેલીવાર દીપિકા પાદુકોણનું બેબી બમ્પ પોલિંગ બૂથ પર સંપૂર્ણપણે દેખાઈ રહ્યું છે.

દીપિકા પાદુકોણ પોતાના પતિ રણવીર સિંહ સાથે મતદાન કરવા મતદાન મથક પર પહોંચી હતી. આ દરમિયાન રણવીર તેની પત્નીનું ખાસ ધ્યાન રાખતો જોવા મળ્યો હતો. રણવીર દીપિકાને પોલિંગ બૂથ પર ભીડથી બચાવતો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો:કાર્તિક આર્યન પર તૂટયો દુ:ખનો પહાડ, મુંબઈમાં થયેલ ભારે તૂફાનને લીધે પરિવારના બે લોકોના અવસાન…

દીપિકા તેના બેબી બમ્પને સફેદ લોંગ શર્ટ અને બ્લેક સનગ્લાસમાં છુપાવતી જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે, આ પહેલીવાર છે જ્યારે દીપિકા પાદુકોણનો બેબી બમ્પ સંપૂર્ણપણે દેખાઈ રહ્યો છે.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *