આ દિવસોમાં સની દેઓલ તેની ફિલ્મ ગદર 2 ની સફળતાનો આનંદ માણી રહ્યો છે દરમિયાન દુખદ સમાચાર એવા છે કે પિતા ધર્મેન્દ્રની તબિયત બગડતાં તેઓ સારવાર માટે અમેરિકા ગયા છે. સની દેઓલ તેના પિતા સાથે અમેરિકા ગયો છે જ્યાં તે 15-20 દિવસ રહેવાનો છે.
સની દેઓલે પોતાના કરિયરમાંથી થોડા દિવસો માટે બ્રેક લીધો છે અને તેના પિતાની સંભાળ લેવાનું નક્કી કર્યું છે. રિપોર્ટ અનુસાર, ધર્મેન્દ્ર છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા અને હવે તેમનો પુત્ર સની દેઓલ તેમની સારવાર માટે તેમને અમેરિકા લઈ ગયો છે.
87 વર્ષના ધર્મેન્દ્રને તેમના પુત્ર સની દેઓલ અમેરિકા લઈ ગયા છે જેથી તેમની સારી સારવાર થઈ શકે. સની દેઓલ અને ધર્મેન્દ્ર 15-20 દિવસ અમેરિકામાં રહેશે તમને જણાવી દઈએ કે સનીએ તેના કામમાંથી બ્રેક લીધો છે અને તેના પિતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાનું નક્કી કર્યું છે.
વધુ વાંચો:ચાઈના એ 5માં માળે બનાવી દીધો પેટ્રોલ પંપ, વાયરલ વિડીયો જોઈને લોકો માથું ખંજવાળતા રહી ગયા…
આ દરમિયાન સનીની ફિલ્મ ગદર 2 એ પેન ઈન્ડિયા ફિલ્મ બાહુબલી 2 નો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ ફિલ્મ 500 કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ છે નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે.
અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.