દરેક લોકોને આવતી કાલે શું થવાનું છે તે જાણવાની ખૂબ જ આતુરતા હોય છે. આપણે જાણીએ છે કે અનેક એવા મહાન પુરુષો છે કે જેમણે ભવિષ્યવાણી કરી તે કળયુગમાં સાચી પડી રહી છે ખરેખર આ ભવિષ્યવાણી વરસો પહેલા લખાયેલ છતાં પણ આજે એ સાચી પડી રહી છે. હાલમાં જ્યારે ગુજરાતમાં બીપોર વાવાઝોડાનું સંકટ માથે છે ત્યારે બાબા વેંગા એ કરેલ આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે.
જણાવી દઈએ કે બાબા વેંગાએ તેમના અવસાન પહેલા વર્ષ 5079 સુધી ભવિષ્યવાણી કરી હતી બાબા વેગાએ વરસો પહેલા જ જાણો 2023 માટે શુ આગાહી કરી હતી તે અમે આપને આ બ્લોગ દ્વારા જણાવીશું. બાબા વેગા એ અનેક પ્રકારની આગાહીઓ કરી છે, જે આપણા સૌ કોઈ માટે ખૂબ જ ચોંકાવનારી અને આફત લાવનારી છે.
બાબા વેંગાએ 2023 માં સંભવિત સૌર વાવાઝોડાની આગાહી કરી હતી આ સૌથી મોટી આગાહી ગણાવમાં આવે છે બાબા વેંગાની આ ભવિષ્યવાણી પણ સાચી સાબિત થઈ રહી છે.
બાબા વેંગાની આગાહી અનુસાર વર્ષ 2023માં ત્રીજું વિશ્વ યુદ્ધ થઈ શકે છે બાબા વેંગાએ વર્ષ 2023માં પરમાણુ વિનાશની આગાહી કરી હતી વર્ષ 2023માં સૌર વાવાઝોડાને કારણે પૃથ્વીની ચુંબકીય શક્તિ પ્રભાવિત થશે અને તેનાથી પૃથ્વીની હિલચાલ બદલાશે અને પૃથ્વી પર ભારે વિનાશ લાવી શકે છે.
વધુ વાંચો:રાજકોટના દિનેશ પ્રસાદ સાધુએ દેવી-દેવતાને લઈને કરી દીધી એવી વાત કે સનાતનીઓમાં માહોલ ગરમ, જુઓ Video…
આ કારણે સૂર્યમાંથી નીકળતી ઊર્જાના વિસ્ફોટથી નીકળતા ખતરનાક રેડિયેશન પૃથ્વી પર પડશે. સૌર તોફાનની અસર અબજો પરમાણુ બોમ્બ જેટલી વિનાશક હોઈ શકે છે જો 2023માં સૌર તોફાન આવી જશે તો તે પૃથ્વી સાથે ભટકાશે તો ખૂબ જ વિનાશક બની શકે છે. જેની અસર અસર આપણી કોમ્યુનિકેશન અને ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પર પણ પડશે.
જો આવું તોફાન આવે તો પણ તેની અસર લોકોના જીવન પર બની શકે છે. ખરેખર કેટલી આગાહીઓ એવી હોય છે કે જે ક્યારેય સાચી ના પડે એજ આપણા માટે હિતાવહક હોય છે કારણ કે જો આ આગાહીઓ સાચી પડી તો ભારે તબાહી સર્જાય શકે છે. થોડાક મહિના પહેલા બીપોરજોય વાવાઝોડું પણ સંકટરૂપ બન્યું છે.આગામી સમયમાં શું સંકટ આવે એ સમય જ બતાવશે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.