દોસ્તો તમે ગુજરાતનાં ફેમસ કલાકાર જીગ્નેશ બારોટ ને તો જાણતા જ હશો જીગ્નેશ બારોટ આલ્બમ સોંગ અને લાઈવ પ્રોગ્રામ માટે ખૂબજ જાણીતા છે. ગુજરાતમાં સંગીતક્ષેત્રે ખુબ જ લોકપ્રિયતા મેળવનાર જીગ્નેશ કવિરાજ નો જન્મ 3 સપ્ટેમ્બર 1988 ના રોજ મહેસાણા જિલ્લાના ખેરાલુ ગામે થયો હતો.
તેમને પરીવારજનો માંથી જ તેમને સંગીતક્ષેત્રે નોલેજ મળ્યું હતું જીગ્નેશ બારોટ હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયા છે અને તેમણે ચાહકો માટે ખાસ વાત કરી છે જુઓ આગળ વિડિયોમાં શું બોલ્યા.
લીલી તુવેર સુકી તુવેર આ સોંગ જ્યારે એ સમયે જીગ્નેશ કવિરાજ એ ગાયું ત્યારે તેમનો અવાજ લોકોને ખૂબ જ પસંદ આવ્યો અને કમલેશભાઈએ તેમનુ કેરિયર બનાવવાનો સંકલ્પ કર્યો શરુઆતમાં દશામાં ની મહેર નામનું આલ્બમ બહાર પાડ્યું અને ઓડિયો કેસેટનું ગુજરાતમાં ધૂમ વેચાણ થયું.
ત્યારબાદ જીગ્નેશ કવિરાજના એક પછી એક સોંગ જવા લાગ્યા તેમનું તમારા સમ આલ્બમ લાંબો સમય સુધી ચાલ્યું અને આ આલ્બમ સોગં થી તેમની લોકપ્રિયતા માં ખુબ વધારો થયો ત્યાર બાદ ઘણા બધા આલ્બમ સોગં માં તેમને અભિનય પણ કર્યો તેઓ સ્ટેજ પ્રોગ્રામ અને ડાયરાના પ્રોગ્રામ પણ કરવા લાગ્યા.
વધુ વાંચો:વાદળી સાડીમાં અપસરા જેવી સુંદર બની સુહાના ખાન, શાહરુખ ખાનની દીકરીએ લાઈમલાઇટ છીનવી, જુઓ ફોટા…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.