કોણ કહે છે કે સુંદર યુવતીઓ માત્ર ફેશન અને મોડર્ન ક્લચર ધરાવતી હોય છે.આજના સમયમાં અનેકે એવી યુવતીઓ છે જે સુંદરતા એટલી ધરાવે છે કે તેમની સામે હિરોઈન ઓછેરી લાગે.આજે અમે આપણે એક એવી યુવતી વિષે વાત કરીશું જે રૂપ રૂપ નો અવતાર છે જોતા જ તમારી નજરો તેમના પર મોહી જશે અને તમને લાગશે કે આ યુવતી કોઈ ફિલ્મો કે મોડેલિંગ ક્ષેત્રમાં જોડાયેલ હશ.
પરંતુ તમને જાણીએને નવાઈ લાગશે કે,યુવતી આ કોઈ હોરોઈન કે એક્ટર નથી આ IPS છે જેના થી સારા સારા ગુંડાઓ થર થર કાંપે છે અમે આપને આ યુવતી વિષે માહિતગાર કરીએ કે, આ યુવતી કોણ છે જગતમાં માત્ર સુંદરતા સિવાય સ્ત્રીઓમાં સોમ્યતા અને શોર્યતા આપી છે અને સ્ત્રીઓ શક્તિનું રૂપ છે.
આઈપીએસ ઓફિસર ડૉ.નવજોત સિમીને બ્યુટી વિથ બ્રેઈન થી ઓળખાય છે. તેઓ સુંદર હોવા ઉપરાંત તે ખૂબ બહાદુર છે. મહેનત થકી બીજા પ્રયાસમાં UPSC સિવિલ સર્વિસીઝ પરીક્ષા પાસ કરી હાલમાં તે બિહાર કેડરના આઈપીએસ અધિકારી તરીકે ફરજ બજાવે છે. તેમના પતિ IAS ઓફિસર છે અને દેશની સેવા કરે છે.
ડૉ.નવજોત સિમી પંજાબ રાજ્યના છે. તેમનો જન્મ 21 ડિસેમ્બર 1987ના રોજ પંજાબના ગુરદાસપુરમાં થયો હતો. સિમીનું પ્રારંભિક શિક્ષણ પંજાબમાં જ થયું હતું. તેઓતેમણે બાબા જસવંત સિંહ ડેન્ટલ કોલેજ હોસ્પિટલ અને સંશોધન સંસ્થા, લુધિયાણામાંથી બેચલર ઓફ ડેન્ટલ સર્જરી (BDS) ની ડિગ્રી મેળવી છે.
વર્ષ 2010 માં સ્નાતક થયા પછી તેણે ભારતીય પોલીસ સેવાની પરીક્ષાની તૈયારી શરૂ કરી. તેણે દિવસ-રાત મહેનત કરી. જેના કારણે તે આ પરીક્ષા સરળતાથી પાસ કરી શકી હતી.
તમને જાંણને આશ્ચય થશે કે, તેઓ વર્ષ 2016માં સિમીએ પંજાબ સિવિલ સર્વિસની પરીક્ષા પણ પાસ કરી હતી બીજા પ્રયાસમાં, SIMI UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષામાં 735 મો રેન્ક મેળવીને IPS બન્યો સિમી બિહાર કેડરની 2017 બેચની IPS ઓફિસર છે. ખરેખર તેમને જોતા જ સુંદરતાના મા તો અભિનેરતીઓ કંઈ ન કહેવાય પણ જ્યારે તેઓ વર્દીમાં જોવા મળે ત્યારે કોઈપણ પુરુષની નજર તેમના પર ખરાબ રીતે ન જય શકે અને તેઓ એટલા જ શોર્યતાથી ભરપૂર અને પ્રભાવશાળી લાગે છે.
વધુ વાંચો:ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગનો લાલ હવે કરશે મેદાનમાં ધમાકેદાર એન્ટ્રી, જાણો કઈ ટીમમાં થશે સિલેક્શન…
તમને જાણીને નવાઈ લાગશે કે તેઓ દેશની સેવા સાથો સાથ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, દર્શકો સાથે પોતાની લાઈફ અને વર્કફન્ટ પોસ્ટ શેર કરેછે, તેમના અંગત જીવન નજર કરીએ તો તસિમીએ IAS ઓફિસર તુષાર સાથે લવ મેરેજ કર્યા છે.
તેમના લગ્ન પટનામાં થયા હતા. જ્યારે તેઓએ પ્રેમ લગ્ન કર્યા ત્યારે સિમી પટના, બિહારમાં એસીપી તરીકે અને તુષાર પશ્ચિમ બંગાળના હાવડામાં એસડીઓ તરીકે કરતા હતા અને એટલા વ્યસત રેહતા કે લગ્ન સમત ન મળ્યો. 14 ફેબ્રુઆરી 2020ના રોજ સિમી પટનાથી હાવડા પહોંચી હતી. જ્યાં તેઓએ લગ્ન કર્યા. સિમીના લગ્ન તુષારની ઓફિસમાં થયા.હાલમાં બને દંપતીઓ દેશની સેવામાં કાર્યરત છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.