અફઘાનિસ્તાનના પૂર્વ કેપ્ટન અસગર અફઘાને 2018 એશિયા કપ દરમિયાન એમએસ ધોની સાથે જોડાયેલી એક રમુજી વાર્તા શેર કરી છે. અસગર અફઘાને ભારતીય દિગ્ગજ સાથેની વાતચીતનો ઉલ્લેખ કર્યો છે એ વાત આજે અમે તમને આ પોસ્ટ દ્વારા બતાવશું તેમણે કહ્યું કે મોહમ્મદ શહજાદ એમએસ ધોનીનો મોટો ફેન છે.
જેના પર ધોનીએ કટાક્ષ કર્યો કે જો શહજાદનું વજન 20 કિલો ઘટશે તો તે તેને IPL માં પસંદ કરશે તમને જણાવી દઈએ કે એશિયા કપ 2018માં દુબઈમાં રમાયેલી ભારત સામેની મેચમાં મોહમ્મદ શહેઝાદ પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો તેમણે 116 બોલમાં 11 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 124 રન બનાવ્યા હતા.

ફોટો ક્રેડિટ: ગૂગલ
વધુ વાંચો:હિન્દી ફિલ્મોના દિગ્ગજ અભિનેતા જુનિયર મહેમુદનું નિધન, 67 વર્ષની વયે આ બી!મારીના કારણે દુનિયા છોડી…
જેના કારણે પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 8 વિકેટના નુકસાન પર 252 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 49.5 ઓવરમાં 252 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને મેચ ટાઈ થઈ હતી.

ફોટો ક્રેડિટ: ગૂગલ
હવે એક ઇન્ટરવ્યૂમાં સાથેની એક મુલાકાતમાં અસગર અફઘાને ભારત સાથેની રોમાંચક મેચ બાદ શહઝાદને લઈને ધોની સાથે કરેલી રમૂજી વાતચીતનો ઉલ્લેખ કર્યો છે. તેણે કહ્યું કે, મેચ ટાઈ થયા બાદ મેં એમએસ ધોની સાથે લાંબી વાતચીત કરી હતી. તે એક શાનદાર કેપ્ટન છે અને ભારતીય ક્રિકેટને ભગવાનની ભેટ છે. તે એક સારો વ્યક્તિ છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.