મિત્રો આજે આપણે એક એવી ટેવ વિષે વાત કરવાના છીએ જે જેને સામાન્ય રીતે બધા જ લોકો કરે છે આજે આપણે કાનમાં સળી નાખીને ખોતરવા વિષે વાત કરવાના છીએ કે આખરે તેનાથી શું નુકસાન થાય છે ચાલો આપને આગળ વાત કરીએ.
સામાન્ય રીતે ગણા બધા લોકો કાન ખોતરવા માટે ઈયરબર્ડનો ઉપિયોગ કરતાં હોય છે પરંતુ જો સૂક્ષ્મ બાદના કારણે કાનમાં ખંજવાળ આવે તો આનો ઉપિયોગ કરવો જોઈએ નહીં કારણકે આનાથી ખૂબ જ મોટું નુકસાન થઈ શકે છે.
તમને જણાવી દઈએ કે કાનમાં વધુ ખંજવાળને કારણે વધુ ચેપ ફેલાય છે જે આપના શરીર માટે ખૂબ જ નુકસાન કારક સાબિત થઈ શકે છે આના કારણે શિયાળામાં બેક્ટેરિયા ઇન્ફેકશન ફેલાય છે. જ્યારે ચોમાસા પણ આ રોગ વધવાની શક્યતા રહેલી છે.
વધુ ચેપ ફેલાવવાના કારણે કાનના પદડાને પણ ભારે નુકસાન થઈ શકે છે કારણકે તેમાં નાના નાના છિદ્ર પડી જાય છે જેનાથી આખો કાન બેહેરાશ વાળો પણ થઈ શકે છે હાલમાં આ ખૂબ જ ગંભીર સમસ્યા કહેવાય.
વધુ વાંચો:તારક મહેતાના જૂના સોઢી ભાઈ થયા લાઈવ, હાથ જોડી કરી બધાની સામે આવી વિનંતી, જુઓ…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.