IPS Officer Wife Committed Suicide In Ahmedabad

અમદાવાદમાં ચોંકાવનારી ઘટના: IPS ઓફિસરની પત્નીએ ભર્યું એવું પગલું કે પોલીસની દોડધામ વધી…

Breaking News

અમદાવાદમાંથી IPS ઓફિસરની પત્નીએ ખુદખુશી કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. હાલમાં વલસાડમાં દરિયાઈ સુરક્ષા સંભાળી રહેલા રાજન સુસરાની પત્નીએ અમદાવાદમાં પોતાના ઘરે ખુદખુશી કરી લીધી હતી.

IPS પત્નીના ખુદખુશીને લઈને પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. અમદાવાદ પોલીસના સ્થાનિક અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. 47 વર્ષની પત્નીએ ગ!ળેફાંસો ખાઈને ખુદખુશી કરી.

પત્નીની ખુદખુશીના કેસમાં પોલીસ IPS અધિકારીની પૂછપરછ કરશે તેની પત્નીએ થલતેજ ખાતે પોતાના ઘરે ગ!ળેફાંસો ખાઈ ખુદખુશી કરી લીધી હતી. તેમના પત્ની શાલુબેન (47) થલતેજ સ્થિત શાંગરીલા બંગલામાં રહેતા હતા.

વધુ વાંચો:પિતા પુત્રીને બાઈક પર બેસાડીને જંગલમાં લઈ ગયો, પછી કર્યો એવો કાંડ કે આખી ઘટના જાણી ધ્રુજી જશો…

પત્નીના ખુદખુશી પાછળનું કારણ જાણી શકાયું નથી.આઈપીએસ સુસરાના પરિવારમાં બે પુત્ર અને એક પુત્રી છે અને બંને પુત્રો સુરતમાં અભ્યાસ કરે છે, જ્યારે પુત્રી વિદેશમાં અભ્યાસ કરે છે.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *