હાલમાં એક મોટી ખબર સામે આવી છે કે મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી અને બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ હવે સાથે બિઝનેસ કરશે જાણવા મળ્યું છે કે આ ડીલમાં ઈશાએ આલિયાની કપડાંની બ્રાન્ડ એડ-એ મમ્મામાં 51 ટકા હિસ્સો ખરીદ્યો છે.
રિલાયન્સ રિટેલે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું. રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL) એડ એ મમ્મામાં 51% હિસ્સો ધરાવશે, એમ અખબારી યાદીમાં જણાવાયું છે. જો કે આ ડીલ કેટલા કરોડની છે તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.
RRVLએ કહ્યું કે તે એડ એ મમ્માના સ્થાપક અને બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ સાથે કામ કરશે.એડ એ મમ્મા પ્રોડક્ટ્સ હાલમાં લાઈફસ્ટાઈલ અને શોપર્સ સ્ટોપ આઉટલેટ્સ પર ઓનલાઈન વેચાય છે.
આ બ્રાન્ડ બે થી 12 વર્ષની વયના બાળકો માટે ફેશનેબલ કપડાં ઓફર કરે છે. રિલાયન્સ રિટેલના ડિરેક્ટર ઈશા અંબાણીએ આ સોદા વિશે જણાવ્યું હતું કે, “રિલાયન્સમાં, અમે હંમેશા એવી બ્રાન્ડ્સને પ્રમોટ કરી છે જે મજબૂત હેતુથી ચાલે છે.
વધુ વાંચો:એક્ટ્રેસ પરિણીતી ચોપડા નેતા રાઘવ ચઢ્ઢા સાથે આ 5 સ્ટાર હોટલમાં લેશે સાત ફેરા, જુઓ ફોટા…
આલિયા ભટ્ટની એડ-એ-મમ્મા બ્રાન્ડ તેનું ઉદાહરણ છે મારા ટ્વિન્સ અને આલિયાની દીકરી વચ્ચે બે અઠવાડિયાનો તફાવત છે એઇડ-એ-મમ્મા મેટરનિટીનો ઉપયોગ ગર્ભાવસ્થા દરમિયાન થાય છે.
ડીલ બાદ બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ લખી અને ઈશા અંબાણી સાથેનો ફોટો શેર કર્યો તેમની પોસ્ટમાં, તેમણે લખ્યું મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે એડ એ મમ્મા અને રિલાયન્સ રિટેલે બિઝનેસમાં પ્રવેશ કર્યો છે તેણે કહ્યું, આ ડીલ ઈશા અને મને એક સાથે લાવી છે આ ડીલને વધુ ખાસ બનાવે છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.