ISRO scientist Valramathi who gave voice to countdown in Chandrayaan-3 passes away

ચંદ્રયાન-3માં કાઉન્ટડાઉનનો અવાજ આપનાર ISRO ના દિગ્ગજ વૈજ્ઞાનિકનું થયું નિધન, જુઓ કોણ હતું…

Breaking News

ISRO ટીમમાંથી દુ:ખદ ખબર સામે આવી છે ચંદ્રયાન-3 મિશનનો કાઉન્ટડાઉન અવાજ ફરી ક્યારેય સંભળાશે નહીં ઈસરોના વૈજ્ઞાનિક એન વલર્મથીનું નિધન થયું છે તેમણે જ ચંદ્રયાન-3 મિશનના પ્રક્ષેપણ દરમિયાન કાઉન્ટડાઉનમાં પોતાનો અવાજ આપ્યો હતો.

વલરામથીનું રવિવારે ચેન્નાઈમાં કાર્ડિયાક અરેસ્ટને કારણે અવસાન થયું હતું શ્રીહરિકોટામાં રોકેટ પ્રક્ષેપણના કાઉન્ટડાઉનમાં તેણે પોતાનો અવાજ આપ્યો. તે દેશના પ્રથમ સ્વદેશી રડાર ઇમેજિંગ સેટેલાઇટ સેટેલાઇટ (RISAT)ના પ્રોજેક્ટ ડિરેક્ટર પણ હતા. એન વલારમાથી પણ ચંદ્રયાન-3 મિશનમાં સામેલ હતા અને કાઉન્ટડાઉન અવાજ તેમનો હતો.

તેમણે 64 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું. તેમનો જન્મ 31 જુલાઈ 1959ના રોજ તમિલનાડુના અરિયાલુરમાં થયો હતો. વર્ષ 2015માં તેમને ડૉ.એપીજે અબ્દુલ કલામ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

વધુ વાંચો:અંબાલાલ પટેલે લાવ્યા સારા સમાચાર, કહ્યું- 9મો મહિનો કોરો નહીં જાય આ તારીખથી ધંધેલા પડવાના ચાલુ…

જ્યારે ચંદ્રયાન-3 14 જુલાઈએ લોન્ચ થવાનું હતું ત્યારે તેણે કાઉન્ટડાઉન અવાજ આપ્યો હતો. પૂર્વ વૈજ્ઞાનિક વેંકટકૃષ્ણને ઈસરોના વૈજ્ઞાનિક વાલર્મથીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

खो गई ISRO की आवाज! वैज्ञानिक एन वलारमथी का निधन, अंतिम बार चंद्रयान 3 को  काउंटडाउन कर किया था विदा... - Isro scientist n valarmathi chandrayaan 3  launch countdown passes away ...

photo credit: Hindi News – News18(google)

હવે શ્રીહરિકોટાથી ઈસરોના આગામી મિશનમાં વાલર્મથી મેડમનો અવાજ સંભળાશે નહીં. મિશન ચંદ્રયાન-3 તેમનું છેલ્લું કાઉન્ટડાઉન હતું. તેમના અવસાનથી ખૂબ જ દુઃખી છે.

N Valarmathi Passes Away: अब नहीं सुनाई देगी वलारमथी मैडम की आवाज,  चंद्रयान-3 मिशन में दी थी आवाज

photo credit: Bansal News(google)

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *