હાલમાં ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાં એક ચોંકાવનારો અને શરમજનક કિસ્સો સામે આવ્યો છે આ વાત સાંભળ્યા પછી તમે ચોંકી જશો અહીં મહિલાના લગ્ન સાત દિવસ પહેલા યુવક સાથે થયા હતા લગ્ન બાદ મહિલા તેના સાસરે આવી હતી અને સે!ક્સ વર્ધક ગો!ળીઓ ખાઈને લગ્નની રાત ઉજવી હતી.
જેના કારણે બીજા દિવસે તેમની તબિયત લથડી હતી જ્યારે પરિવારના સભ્યો તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા ત્યારે તપાસમાં જાણવા મળ્યું કે મહિલાને તેના પ્રાઈવેટ પાર્ટમાં ગંભીર ઈજાઓ થઈ હતી જેના કારણે તેની અંદર ઈન્ફેક્શન ફેલાઈ ગયું. મહિલાનું પ્રાઈવેટ પાર્ટ્સમાં ઈજા અને ઈન્ફેક્શન ફેલાઈ જવાને કારણે લગ્નના સાતમા દિવસે નિધન થયું હતું.(બધી તસવીરો પ્રતીકાત્મક છે)
ફોટો ક્રેડિટ:ગૂગલ
જ્યારે પોસ્ટમોર્ટમ આવ્યું તો ડોક્ટરોએ ચોંકાવનારી વાતનો ખુલાસો કર્યો. ડોક્ટરોએ જણાવ્યું કે મહિલા સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો હતો જેના કારણે તેના પ્રાઈવેટ પાર્ટમાં વધુ ઈજાઓ થઈ હતી અને ઈન્ફેક્શન વધી ગયું હતું વધતા ચેપને કારણે મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો. પરિણીત મહિલાના નિધન બાદ તેના માતા-પિતા છોકરાથી ખૂબ નારાજ છે.
વધુ વાંચો:ગર્લફ્રેન્ડ ને ઘરે લાવવાની ના પાડી તો દીકરાએ માં સાથે…! આખી ઘટના જાણી લાલપીળા થઈ જશો…
છોકરીના ભાઈનું કહેવું છે કે તે છોકરા સામે કેસ કરશે. કારણ કે તેની બહેન તેના કારણે નિધન પામી હતી મૃતકના ભાઈનું કહેવું છે કે તેની બહેનના નિધગણ બાદ એન્જિનિયર વરરાજા અને તેનો પરિવાર ઘરને તાળું મારીને ભાગી ગયો હતો.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.