આપણે જાણીએ છીએ કે ગણી ફિલ્મમાં સ્ટોરી બતાવવામાં આવે છે જેમકે કેટલીક ફિલ્મમાં અમુક સ્ટોરી પહેલાના જીવનમાં થઈ ચૂકેલી અસલી હોય છે જેમાં વિજયાનંદ ફિલ્મની સ્ટોરી એક વ્યક્તિના સત્ય જીવન પર આધારિત છે.
જે ફિલ્મ વિજયસંકેતના જીવન પર બનાવવામાં આવી છે ગુજરાતીઓ માટે આ નામ અગવડતા ભર્યું હશે પરંતુ કર્ણાટકમાં નાના નાના બાળકો આ નામથી પરિચિત છે તેઓ નાના વ્યવસાયમાથી બહાર નીકળીને ટ્રાન્સપોર્ટ માટે ટ્રક ચલાવતા હતા.
જે સમય જતાં એક ટ્રકમાથી બીજા બીજા 4500 ટ્રકનો કાફલો ઊભો કરે છે અને આખા રાજયમાં મશહૂર થઈ થઈ જાય છે તેમનો જન્મ ગરીબ પરિવારમાં થયો હતો આ માટે તેમના પિતા પ્રિંટિંગ ચલાવતા હતા આ માટે તેમનું ધ્યાન પિતાના ધાંધમાં લાગતું ન હતું.
આ બાદ તેમણે 1,20,000 ઉછીના લઈને ટ્રક ખરીધ્યો હતો આ બાદ વિજય ગણા પૈસાવાળા થઈ ગયા હતા તેમણે આટલા મોટા મુકામ પર આવતા આવતા ગણી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો આ સાથે તેઓ સંસદના સભ્ય પણ રહી ચૂક્યા છે.
વધુ વાંચો:ગુજરાતી ફિલ્મોની ફેમસ અભિનેત્રી મમતા સોનીના ઘરનો નજારો તો જુઓ, અભિનેત્રી કરે છે આવા કામ, જુઓ તસવીરો…
VRL કંપનીના માલિક ડૉ.વિજય સંકેશ્વરની પ્રેરણાદાયી વાર્તા અહીં પૂરી થતી નથી. તેમનું કહેવું છે કે ગદગથી હુબલી આવ્યા બાદ તેઓ ભાડાના મકાનમાં રહેવા લાગ્યા. તેણે લોકો પાસેથી ઘણા પૈસા ઉછીના લીધા તે સમયસર ચૂકવવામાં આવ્યો ન હતો તેના નિર્ણયથી તેના પિતાને ખૂબ જ દુઃખ થયું. એક દિવસ તેઓ હુબલી આવ્યા તેને ડર હતો કે હું સમયસર ઘરનું ભાડું ચૂકવી શકીશ કે નહીં.
તેણે મકાનમાલિકને તેનું સરનામું લખેલું પોસ્ટકાર્ડ આપ્યું. મકાનમાલિકને કહ્યું કે જો તે બે મહિનાનું ભાડું ન ચૂકવી શકે તો તેણે તેને પોસ્ટકાર્ડ લખવું પડશે સદનસીબે ડો.વિજય સંકેશ્વર સમયસર ભાડું ચૂકવતા રહ્યા. હવે તેણે પોતાનો ટ્રક બિઝનેસ વિકસાવવાનું શરૂ કર્યું. બિઝનેસ માટે બેંગ્લોરમાં હુબલી અને FMCG કંપનીઓમાં જાણીતા કોર્પોરેટનો સંપર્ક કર્યો. ત્યારે તેમની પાસે 8 ટ્રક હતી. તેણે આ બિઝનેસને વિજયાનંદ રોડલાઈન્સના નામથી પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં ફેરવ્યો.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.