હાલમાં દુખદ ખબર સામે આવી છે મશહૂર સાહિત્યકાર અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ઉષા કિરણ ખાનનું ટૂંકી માંદગી બાદ રવિવારે એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું તેઓની ઉંમર 78 વર્ષની હતી. તેમના નિધનથી હિન્દી અને મૈથિલી સાહિત્ય જગતને ન પુરી શકાય તેવી ખોટ પડી છે.
ડો. ઉષા કિરણ ખાનના મિથિલાંચલ સ્થિત તેમના ઘરે પહોંચતા જ તેમના પરિવાર સહિત સમગ્ર બિહારમાં શોકની લહેર જોવા મળી રહી છે તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ ડૉ. ઉષા કિરણ ખાનને ઉત્તર પ્રદેશ હિન્દી સંસ્થાના સર્વોચ્ચ સાહિત્યિક સન્માન ભારત-ભારતીથી નવાજવામાં આવ્યા હતા.
વધુ વાંચો:છૂટાછેડા બાદ પાર્ટીમાં પહોંચી સાનિયા મિર્ઝા,પણ મોઢા પર માયુષી જોવા મળી, જુઓ વિડીયો…
આ સાથે તેમણે મૈથિલીમાં ડઝનેક નવલકથાઓ અને વાર્તાઓ લખી હતી જેના માટે તેમને સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત, ડો. ઉષા કિરણ ખાન બાળસાહિત્ય અને નાટક લેખન માટે હંમેશા પસંદ કરવામાં આવ્યા હતા.
ફોટો ક્રેડિટ:ગૂગલ
જો રિપોર્ટ્સનું માનીએ તો ઉષા જી બિહારના દરભંગા જિલ્લાની છે, તમને જણાવી દઈએ કે ડૉ. ઉષા કિરણ ખાન દરભંગાના લહેરિયાસરાયની રહેવાસી હતી. તેમના પતિનું નામ પૂર્વ IPS રામચંદ્ર ખાન છે.
ફોટો ક્રેડિટ:ગૂગલ
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.