Predictions of Ambalal Patel

આ તારીખે એ થશે ગુજરાત માં ચોમાસા નું આગમન, જાણો અંબાલાલ પટેલે એ શુ કહ્યું, તારીખો નોંધી લેજો…

Breaking News

ગુજરાતમાં બીપરજોય નામના વાવાઝોડાથી ભારે તબાહી સર્જાય છે વાવાઝોડું લેન્ડફોલ થયા પછી પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદનો માહોલ.છવાયેલો રહ્યો. આમ પણ આ વરસે માવઠાની અસર વધુ જોવા મળી છે ત્યારે વિધિવત રીતે ચોમાસુ ક્યારે શરૂ થશે તે અંગે અંબાલાલ પટેલે આગાહી કરી છે ચાલો ત્યારે અમે આપને જણાવીએ કે આખરે ચોમાસું ક્યારે શરૂ થશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વાવાઝોડા અંગે જે આગાહી કરો હતી તે પ્રમાણે એ આગાહી ખરા અર્થે સાચી પડી છે, ત્યારે હવે ફરી એકવાર તેમને ચોમાસા અંગે આગાહી કરતા જણાવ્યું છે કે આગામી 21 જૂન ગુજરાતમાં વિધિવત ચોમાસું બેસી જશે. 20 જૂને અષાઢી બીજ છે અને તેના એક દિવસ બાદ ચોમાસું શરૂ થઈ જશે.

આ વર્ષે વાવાઝોડાની અસર ચોમાસા પર પડી છે, જેથીકેરળમાં ચોમાસું મોડું બેઠુ હતુ. હાલમાં જ્યારે હવે વાવાઝોડું લેન્ડફોલ થઈ ગયું છે, ત્યારે ચોમાસાની એન્ટ્રીના એંધાણ છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાવાઝોડાની અસર 18 જૂન સુધી રહેશે અને ગુજરાતમાં 21 જૂન બાદ વિધિવત રીતે ચોમાસું બેસી જશે.

વધુ વાંચો:ગદર 2 ની અમીષા પટેલે ડાન્સ કરતાં કરતાં કરી દીધી એવી હરકત કે, મિનિટોમાં જ વિડીયો થયો વાયરલ…

જૂલાઈ મહિના સુધી વરસાદ ચોમાસા પોટર્ન મુજબ જ થશે અને આ વર્ષે ચોમાસામાં પૂરતો વરસાદ થવાની જ સંભાવના છે. વાવાઝોડાની અસર દેશના અનેક રાજ્યોમાં જોવા મળશે. પરંતુ ત્યાર બાદ ચોમાસાનો માર્ગ ક્લિયર બનશે. તેથી દરમિયાન 17થી 20માં ચોમાસાનો વરસાદ આવવાની શક્યતા રહેશે.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *