If you are visiting Gandhinagar you must know about this place for unlimited food

ગાંધીનગર ફરવા જતા હોય તો અનલિમિટેડ ભોજન માટે આ જગ્યા વિષે જરૂરથી જાણીલો, માત્ર 80 રૂપિયા…

Breaking News

ખાવાના શોખીન લોકો માટે એક સવાલ હમેશા રહેતો હોય છે કે ખાય પણ ધરાય નહિ આ જ કારણ છે કે આવા ફૂડી લોકો હમેશા અનલિમિટેડ અને સસ્તું પડે તેવું ભોજન શોધતા હોય છે જો તમે પણ આમાંથી એક હોય તો જાણી લો.

ગુજરાતમાં આવેલા રજવાડી  ભોજનાલય વિશે જેમાં માત્ર ૮૦ રૂપિયામાં તમે ગુજરાતી થાળી અને ૧૧૦ રૂપિયામાં પંજાબી થાળી અનલિમિટેડ ખાઈ શકો છો ગાંધીનગર ના સેકટર ૧૬માં આવેલ આર વર્લ્ડ થિયેટરના બેસમેન્ટ માં રજવાડી ભોજનાલય આવેલું છે.

જેમાં માત્ર ૮૦ રૂપિયામાં ગુજરાતી પાંચ શાક, મીઠી, તીખી બે દાળ, ભાત અને રોટલી તેમજ સલાડ અનલિમિટેડ મળે છે આ સિવાય એકવાર છાસ પણ મળે છે અને જો તમે એક્સ્ટ્રા છાસ પીવા ઈચ્છો તો માત્ર ૧૦ રૂપિયામાં લઈ શકો છો.

ઉપરાંત શ્રીખંડ અને ગુલાબ જાંબુ પણ મળે છે અહી તમે તમારી ભૂખ મુજબ પોતાની થાળીમાં જાતે જ વસ્તુ લઈ શકો છો જેથી ભોજનનો બગાડ ન થાય આના બારામાં તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જાણવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *