Sad news on Asia Cup India-Pakistan match

Asia cup 2023: ભારત-પાકિસ્તાન મેચને લઈને દુ:ખદ ખબર, ફેન્સ થયા નિરાશ…આ શું થયું…

Breaking News

હાલ ક્રિકેટના રસિયાઓ એશિયા કપની રાહ જોઈ રહ્યા છે એમાં ખાસ કરીને ભારત-પાકિસ્તાનનો મુકાબલો કેમકે ટક્કરની મેચ થશે આ બંને કટ્ટર ટીમો 2 સપ્ટેમ્બરે એકબીજા સામે ટકરાશે બંને ટીમના ચાહકો આ ધાંસુ મેચની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા પરંતુ હવે આ મેચને લઈને ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે.

ભારત અને પાકિસ્તાનની ટીમો શ્રીલંકાના કેન્ડીના પલ્લેકેલ સ્ટેડિયમમાં આમને-સામને થશે. ચાહકો માટે ખરાબ સમાચાર છે કે વરસાદ આ મેચને હેરાની પહોંચાડી શકે છે ખરાબ હવામાનને કારણે આ મેચ રદ્દ પણ થઈ શકે છે.

તમને જણાવી દઈએ કે, આ મેચની બધી ટિકિટો વેચાઈ ગઈ છે. હવામાન અહેવાલ અનુસાર 2 સપ્ટેમ્બરે વરસાદની 40 થી 60 ટકા શક્યતા છે. જો કે આ મેચ માટે બંને ટીમોએ પોતપોતાની ટીમોને તૈયાર કરી લીધી છે. પાકિસ્તાની ટીમે અફઘાનિસ્તાન સામેની વન-ડે શ્રેણીમાં તેની ઝલક દેખાડી છે. હવે એ જોવાનું રહેશે કે વરસાદ આવશે કે નહીં.

વધુ વાંચો:જે ઘરમાં સુશાંત સિંહે ખુદખુશી કરી હતી તે ઘર આ ફેમસ અભિનેત્રી એ ખરીદી લીધું, જુઓ કોણ છે…

એશિયા કપ માટે ભારતની ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, કેએલ રાહુલ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ. શમી, મોહમ્મદ. સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણ.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *