Sara Tendulkar is seducing Gill

ગિલ ને લલચાવી રહી છે સારા તેંડુલકર ! શુભમન ગીલને ફોર્મ માં જોઈ સારા બોલી…

Breaking News

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન શુભમન ગીલ ન્યુઝીલેન્ડ સામે ની સીરીઝ માં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે એકલા હાથે નોટ આઉટ રહી સદી ફટકારી તેઓ ખુબ ચર્ચાઓ માં છવાયા છે દેશભરમાં શુભમન ગીલ ના વખાણ કરવામાં આવી રહ્યા છે શુભમન ગીલ ના ચાહકોમાં ભારતીય ક્રિકેટ ટીમના ભગવાન જેઓએ.

દુનિયામાં પોતાના નામના ડંકા વગાડી ઘણા બધા રેકોર્ડ પોતાના નામે કર્યા છે જેમનુ ક્રિકેટ કેરિયર ખુબ સફળ રહ્યું અને આજે પણ તેમની લોકપ્રિયતા અકંબધ છે તે સચીન તેંડુલકર ની દિકરી સારા તેંડુલકર નુ નામ પણ સામેલ છે પરંતુ આ ચાહક કાંઈક અનોખી છે.

શુભમન ગીલ અને સારા તેંડુલકર ના લવ ઇન રિલેશનશિપ ની ખબરો આજે દેશભરમાં જોવા મળે છે બંને એ ભલે ઓફીસીયલ જાહેરાત નથી કરી એ છતાં ઘણીવાર એકબીજાની સાથે સ્પોટ થયા છે સારા તેંડુલકર સોશિયલ મીડિયામાં ખુબ એક્ટીવ રહે છે પોતાની જીદંગી ની તમામ પળો ને સોશિયલ મીડિયા પર અભિવ્યક્ત કરતી રહે છે તાજેતર માં સારા તેંડુલકરે એક વિડીઓ પોસ્ટ કર્યો છે.

જેને જોતા લોકો શુભમન ગીલ નું નામ કમેન્ટ કરી સારા તેંડુલકર ને ટ્રોલ કરી રહ્યા છે વિડીઓ માં પર્પલ કલરનો ડ્રેસ પહેરીને સારા તેંડુલકર મનમુકીને ડાન્સ કરી રહી છે જેમાં તેના ચહેરા પર પ્રેમની ખુશીઓ જોવા મળે છે આ વિડીઓ ના કેપ્સન માં તેને લખ્યું છે આ મારો હેલવીન ડ્રેસ છે.

કોઈ જુનો ડ્રેસ નથી બોલ્ડ અને હોટ લુક માં સારા તેંડુલકરને જોતા લોકો હેરાન રહી ગયા છે સાથે ઘણા યુઝરો આ ડાન્સ ને સેલીબ્રેસન પણ જણાવી રહ્યા છે તો સારા તેંડુલકરે ન્યુઝીલેન્ડ સામે ની મેચમાં શુભમને ફટકારેલી સદી ની તસ્વીરો શુભમનના ચહેરા પર ઈમોજી લગાવીને સ્ટોરીમાં શેર પણ કરી હતી જેના કારણે યુઝરો સતત સારા તેંડુલકર ને ટ્રોલ કરી રહ્યા છે.

સારા તેંડુલકર ખુબ જ સુંદર અને આકર્ષક લાગે છે સોશિયલ મીડિયા પર એના લાખો ફેન ફોલોવર છે હાલ અભ્યાસ કરી રહી છે આવનાર સમયમાં શુભમન ગીલ સાથે પોતાના પ્રેમની ઓફીસીયલ જાહેરાત કરે તો નવાઈની વાત નથી વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *