રોડ પર રહીને પોતાનું જીવન ગુજારતા દાદા સાથે જાણી જોઈને કોઈએ એસિડ ઢોળ્યું તો દાદાના હાથ જ દાઝી ગયાં અને હરહંમેશ મદદ માટે અગ્રેસર રહેતી પોપટભાઈની ટીમ લોકો માટે ભગવાન સ્વરૂપે પૃથ્વી પર અવતર્યા છે તેણે ગરીબથી માંડી અપંગ અંધાળા દરેક લોકોની મદદ કરી છે. જે પણ લોકોને જરૂર પડે તેઓ પહેલા પોપટભાઈનો જ મદદ માટે સંપર્ક કરે છે.
તેમણે અત્યાર સુધીમાં અનેક જરૂરિયાત મંદને વસ્તુઓ પૂરી પાડી છે જ્યારે બેરોજગારને કામ અપાવ્યું છે તેની પ્રસંશા કરીએ એટલી જ ઓછી છે કારણ કે ગુજરાતમાં જે લોકો નિરાશામાં ડૂબ્યા છે તેમના ચહેરા પર સ્મિત આ ટીમ દ્વારા મળી છે મિત્રો તમે પણ જાણો જ છો કે ઘડપણમાં જ્યારે હાથ-પગમાં ઈજા થાય ત્યારે ટેકાની જરૂર પડે, જીવનમાં આ લોકોનો અંતિમ તબક્કો હોય છે.
જેમાં તેને કાળજી પૂર્વક જીવવાનું હોય છે. જો થોડી ચૂકી ગયાં સમજો જીવ જોખમમાં મુકાય જ જાય. એક દાદાની કહાની કઈંક આવી જ છે જેને જાણી જોઈને કોઈએ એસિડ ઢોળતા બંને હાથમાં ઈજા પહોચતા ક્યાંય ના રહ્યાં.
હાલ સુરતમાં રહેતા શંકર રાવ મૂળ મહારાષ્ટ્રના નિવાસી છે. આ દાદા છેલ્લા 7 વર્ષથી સુરતમાં રહે છે. અહીંયા રહીને શંકર રાવ દાદા કામ કરતાં હતાં તેઓ કચરા-પોતા મારવાનું કામ કરતાં હતાં તેમના પરિવાર વિશે પૂછવામાં આવ્યું તો જણાવ્યું કે તેઓ અહીં એકલા જ રહે છે મારી માઁના માતા છે.
વધુ વાંચો:પ્રિયંકા ચોપડાએ કર્યો બૉલીવુડ છોડવા પાછળનો મોટો ખુલાસો, બતાવ્યું બોલિવૂડનું કાળું સત્ય, જાણો…
એટલે મારા નાની જીવ છે અને જણાવે છે કે તે બીમાર રહે છે અને તે ક્યારે મરી જાય તો તેને કોઈને ખબર નથી રહેતી તમે આ દાદાએ જણાવ્યું હતું. તેમના હાથમા ઈજા થઈ તો પોપટભાઈએ પૂછ્યું તો દાદાએ જણાવ્યું કે મારા હાથ દાઝી ગયાં છે મારા હાથમાં એસિડ ઢાળાયું હતું અને હાથ અને પગ ખરાબ રીતે દાઝી ગયાં હતાં.
દાદા જણાવે છે કે મારી સાથે આ ઘટના બની છે તે જાણી જોઈને કોઈએ કરી હતી અત્યારે દાદા ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવે છે જ્યારે પોપટભાઈને આ દાદાની પરિસ્થિતિની જાણ થઈ તો તેમની મદદ માટે આવ્યાં હતાં અને દાદાને જણાવ્યું કે અમે સુરતમાં સેવાભાવી સંસ્થા ચલાવીએ છીએ જ્યાં તમને તમામ સુવિધા મળશે.
જ્યાં તમને રહેવાની જમવાની સગવડ મળશે અને કહ્યું કે મારી સાથે ચાલો. દાદાને જણાવ્યું કે આ રીતે રોડ પર રહેવું મુશ્કેલ છે કારણ કે કોરોના વાયરસ બહું ફેલાયો છે આ માટે આવી રીતે રોડ પર રહેવું સારૂ નથીં પછી દાદાને છત મળવાથી જીવનમાં થોડો બદલાવ આવ્યો હતો.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.