બોલિવૂડની બોલ્ડ અભિનેત્રી સની લિયોન જેના ચાહકો માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના વિવિધ દેશોમાં પણ જોવા મળે છે બોલિવૂડમાં પોતાના કરિયરમાં ધૂમ મચાવ્યા બાદ સની લિયોની હવે રેસ્ટોરન્ટ બિઝનેસ તરફ આગળ વધી છે.
સની લિયોન રેસ્ટોરન્ટની માલિક પણ બની ગઈ છે. હવે ત્યાં પડાપડી થશે અભિનેત્રી સની લિયોનીની આ રેસ્ટોરન્ટ નોઈડામાં આવેલી છે અને તેનું નામ ચિકાલોકા છે આ રેસ્ટોરન્ટ બે માળની છે અને દેખાવમાં ખૂબ જ અદભૂત અને અનોખી છે.
મીડિયા સાથે વાત કરતા અભિનેત્રી સની લિયોને જણાવ્યું કે રેસ્ટોરન્ટ ખોલવા સિવાય તે બીજા ઘણા વિચારો પર કામ કરવા માંગે છે. સની કહે છે કે મનોરંજન કરનારાઓએ પોતાની જાતને મર્યાદિત ન કરવી જોઈએ.
વધુ વાંચો:દુબઈમાં બંગલો, પોતાની સ્પોર્ટ્સ એકેડમી અને કરોડોનો બંગલો…! શોએબ મલિક કરતા ઘણી અમીર છે સાનિયા મિર્ઝા…
સનીએ કહ્યું હું માનું છું કે અભિનેત્રી તરીકે આપણે માત્ર ફિલ્મો કે ટીવી સુધી સીમિત ન રહેવું જોઈએ પરંતુ આપણે તે ક્ષેત્રથી પણ આગળ વધવું જોઈએ. જેથી અમે બ્રાન્ડ્સનો વિસ્તાર કરી શકીએ.
ફોટો ક્રેડિટ:ગૂગલ
જો આઈએનએસના અહેવાલનું માનીએ તો 42 વર્ષીય સ્ટાર લોન્ચ સમયે તેના પતિ ડેનિયલ વેબર સાથે હતી. સની લિયોન પાસે પહેલેથી જ બ્યુટી લાઈન છે. અભિનેત્રીએ કહ્યું કે તે વધુ નવા વિચારોમાં કામ કરવા માંગે છે. તેમણે કહ્યું કે રોકાણ માટે અન્ય વિચારો વિશે વિચારતા રહેવું જોઈએ. તેઓએ બ્રાન્ડ વેલ્યુ પર પણ કામ કરતા રહેવું જોઈએ.
ફોટો ક્રેડિટ:ગૂગલ
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.