10 દિવસથી લંડનમાં ગુમ થયેલ અમદાવાદનો કુશ પટેલ મૃત હાલતમાં મળી આવ્યો, પરિવારમાં ઉથલપાથલ…
હાલમાં ગુજરાતીઓ માટે જીવન રાખ જેવુ થઈ રહ્યું છે લંડનમાં ભણવા ગયેલો અમદાવાદના પાટીદાર યુવક કુશ 10 દિવસથી ગુમ હતો તેનો કોઈ પત્તો ન હતો પટેલના મોતના સમાચાર આવ્યા છે. હવે તેના ગુમ થયાના 10 દિવસ બાદ ખબર સામે આવી છે કે 10 દિવસ બાદ કુશ પટેલનો મૃતદેહ લંડન બ્રિજ પાસેથી મળી આવી છે. તેનો […]
Continue Reading