લો…અંબાલાલ બાપુ લઈને આવ્યા પેટી-પેક આગાહી, આગામી 3 દિવસમાં આ શહેરોમાં ગાજવીજ સાથે વરસાદ…
ગુજરાતમાં વરસાદનો ફરી એક રાઉન્ડ આવી ગયો છે ગુજરાતમાં હજુ પણ 24 કલાક મધ્યમથી હળવા વરસાદની હવામાનની આગાહી છે આગામી 24 કલાક રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ નોંધાશે. 25થી 26 ઓગસ્ટ સુધીમાં એક વરસાદી સિસ્ટમ બનશે જેની આગાહી હવામાન દિગ્ગજ નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. તારીખ મુજબ વરસાદની આગાહી, 21 ઓગસ્ટ: દમણ, દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે […]
Continue Reading