હાલમાં અંબાણી પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે આપણે સૌ કોઈ જાણીએ છે કે અંબાણી પરિવારના આંગણે ભીમ અગિયારસના શુભ દિવસે લક્ષ્મીજીની પધરામણી થઈ છે આ ખુશીને અંબાણી પરિવારે ખૂબ જ ધામધૂમથી મનાવી હાલમાં જ અંબાણી પરિવારના આંગણે આ નાની દીકરીની નામકરણની વિધિ યોજાઈ અને પરિવારે આ નામ જાહેર કર્યું છે.
અમે આપને જણાવીશું કે આખરે અંબાણી પરિવારે આ નાની લાડકવાઈ દીકરીનું નામ શું રાખ્યું છે મીડિયા દ્વારા જ જાણવા મળ્યું હતું કે આ દીકરીનું સ્વાગત મર્સિડીઝ-મેબેક S580 લક્ઝુરિયસ કારમાં કરવામાં આવ્યું હતું એક અહેવાલ મુજબ લક્ઝુરિયસ Maybach S580 એ અંબાણી પરિવારના કાર કલેક્શનમાં નવીનતમ ઉમેરો છે અને તેની કિંમત રૂ.3 કરોડથી વધુ છે.
આ કાર ભાગ્યે જ કોઈ પાસે હોય છે. દીકરીનું આગમન એન્ટીલીયાના બદલે શ્લોકના માતા-પિતાના ઘરે એટલે કે મહેતા નિવાસમાં કરવામા આવ્યું હતું હાલમાં તો મુકેશ અંબાણીની પૌત્રીનું નામ શું રાખવામાં આવ્યું છે તે અંગે ચર્ચાઓ થઈ રહી છે અને સૌ કોઈ નામ જાણવા માટે આતુર પણ છે. અંબાણી પરિવારે સત્તાવાર રીતે પોતાની પૌત્રીનું નામ જાહેર કર્યું છે.
વધુ વાંચો:બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી અને જયા કિશોરી ના લગ્નના સમાચાર થયા વાયરલ, જયા કિશોરી એ કરી ચોંકાવનારી વાત, કહ્યુ કે…
તમને જણાવી દઈએ કે અંબાણી પરિવારે આ નાની દીકરીનું નામ વેદા રાખ્યું છે આ નામ આપણા ધાર્મિક વેદો સાથે સંબંધિત છે. શ્લોકા અને વેદા નામનો અર્થ ધાર્મિક રીતે બંને પરસ્પર સંબંધ ધરાવે છે.
શ્લોકો અને આકાશે તેમના પહેલા પુત્રનું નામ પૃથ્વી રાખ્યું હતું અને હવે તેમણે પોતાની દીકરીનું નામ વેદા જાહેર કર્યું છે અંબાણી પરિવાર ખૂબ જ ધાર્મિક છે અને શ્રીનાથજી પર અતૂટ શ્રદ્ધા ધરાવે છે આ કારણે તેઓ દરેક કાર્ય રિતી રિવાજ પ્રમાણે જ છે હાલમાં તો હવે સૌ કોઈ વેદાની તસવીરો જોવા માટે આતુર છે. સોશિયલ મીડિયામાં ટૂંક જ સમયમાં તસવીરો વાયરલ થાય તો નવાઇ નહિ.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.