આપણા દેશમાં ગુજરાતીઓ માંલખપતિ હોવાનું નામ કોઈનું હોય તો તે સૌથી પહેલા મુકેશ અંબાણીનું નામ આવે છે આજે આપણે એવા જ એક લખપતિ ની વાત કરવાના છીએ જે મૂળ રૂપથી ગુજરાતી છે અને તે અમેરિકામાં રાજાશૈલી નું જીવન જીવે છે ડોક્ટર કિરણ પટેલ અને પલ્લવી પટેલ દંપતી છે તે અમેરિકાના ફ્લોરિડામાં રહે છે.
તેમનો જન્મ આફ્રિકા ઝાબિયામાં થયેલો હતો ભલે તેઓ પોતાની સંસ્કૃતિ થી દૂર છે પરંતુ તે ભૂલ્યા નથી તેઓ દર વર્ષે ભારે રકમનું દાન ભારતમાં કરે છે તેઓએ ભારે પરિશ્રમ કરીને આ સફળતા પ્રાપ્ત કરી છે.
તેમનું ઘર વાઈટ હાઉસ નજીક 17 એકરની જમીન પર તૈયાર કરવામાં આવ્યું છે આ બંગલો આલિશાન અને ખૂબ જ વિશાળ છે. આ બંગલામાં 8400 ફીટના બે વિંગ છે જેની એક તરફ ડોક્ટર પટેલ અને તેમની પત્ની રહે છે અને બીજી તરફ તેમનો દીકરો અને તેનો પરિવાર રહે છે આ બંગલામાં મિની થિયેટર સ્વિમિંગ પૂલ, બાર કારનું ગેરેજ, વિશાળ મંદિર ઘણી બધી સગવડો કરવામાં આવી છે.
તેઓનું રસોડું એક જ છે અહીં આપણે જોઈ શકીએ છીએ કે ભલે તેઓ વિદેશમાં રહે છે પણ સંપૂર્ણપણે ભારતીય સંસ્કૃતિને જ માન આપે છે તેઓ ધનવાન હોવાની સાથે-સાથે દિલદાર પણ છે આજે તે હેલ્થ ઇન્સ્યોરન્સ અને હોટલ ચલાવી રહ્યા છે
તેઓ લોકોને મદદરૂપ થઇ રહ્યા છે. તેઓનું આ ભૂલ ખરેખર જીવનમાં ઉતારવા લાયો છે ભલે આપણે કેટલા પણ ધનવાન થઇ એ પરંતુ કોઈની મદદરૂપ થવું એ બહુ જ મૂલ્યવાન છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અને દોસ્તો તમને એ પણ જણાવી દઈએ કે આ માહિતી બે થી ત્રણ વર્ષ જૂની છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.