મિત્રો આજે આપણે તારક મહેતાના કેટલાક સીનના શૂટિંગ વિષે વાત કરવાના છીએ કે જેમ આ આપણને કઈ રીતે ઉલ્લુ બનાવવામાં આવે છે તો ચાલો આપણે તેના વિષે આગળ વાત કરીએ. આપણે જાણીએ છીએ કે તારક મહેતા સિરિયલ એટલી બધી ફેસમાં થઈ ગઈ છે.
કે આજે તમામ લોકો આ સિરિયલને જોવા માટે તડપે છે તમને જણાવી દઈએ કે આ શોની શૂટિંગ હમેશા દમદાર તરીકે કરવામાં આવી છે.પરંતુ આ શોના શૂટિંગમાં કેટલાક એવા સીન હોય છે જે જોવામાં દમદાર હોય છે.
નાના પડદાની ફેમસ સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતા જીનું પાત્ર ભજવનાર તમામ અભિનેત્રીો મશહૂર થઈ ગઈ છે આા વચ્ચે આા સિરિયલમાં સૌથી વધારે બબીતા અને જેઠાલાલના કિરદારને પસંદ કરવામાં આવે છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના પ્રોડ્યુસર આસિત મોદી સાથે.આસિત મોદી જે હમેશા સિરિયલના કલાકારો વચ્ચે સંપ હોવાની મિત્રતા હોવાની વાતો કરતા આવ્યા છે આ તમામ વાતો એકદમ પોકળ છે.
આજે આપણે જણાવવા છીએ કે કઈ રીતે તારક મહેતા શોની શૂટિંગ કરવામાં આવે છે ચાલો આગળ આના વિષે જાણીએ.જ્યારે સોસાઇટીમાં મહિલાઓ વરસદમાં નાચી રહી હતી ત્યારે સીનને કઈ રીતે શુટ કરવામાં આવ્યું હતું.
શું તમે જાણો છો જેના અંદર પાછણના ભાગથી એક વ્યક્તિ આ લોકો પર ફૂવારો છાંટી રહ્યો હતો. આપણે જાણીએ છીએ કે જ્યારે સોઢી પોતાના ઘરની બાલ્કની પરનથી નીચે કૂદે છે ત્યારે તેના નીચે ગણા ગોદરા પાથરેલા હોય છે જ્યારે જોવામાં આવે છે ત્યારે તે હટાવી નાખવામાં આવે છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.