This Patel got 31 degrees after spending 10 years in prison

10 વર્ષ જેલમાં રહી હાસિલ કરી 31 ડિગ્રી, બહાર નિકળતાજ મળી સરકારી નોકરી, જાણો એવા આ પટેલ ભાઈ વિષે…

Breaking News

સરકારે તેમને કાકા કહીને નોકરી આપી અને આગળ જતાં તેમણે ૩૧ ડીગ્રી મેળવી જ્યાં આજના યુવાનોને એક ડિગ્રી મેળવવા માટે ઘણો ટાઈમ લાગે છે ત્યાં આ કાકાએ 31 ડીગ્રીઓ મેળવી છે તેણે તેના જીવનના કેટલા વર્ષો સંઘર્ષ કર્યા હશે જ્યારે તેણે 31 ડીગ્રીઓ મેળવી છે આ કહાની ભાનુભાઈ પટેલની છે ચાલો જાણીએ તેમના જીવનની રસપ્રદ કહાની વિશે.

મોરારીબાપુ જ્યારે શિક્ષક હતા ત્યારે ભાનુભાઈ તેમના શિષ્ય હતા અત્યારે ભાનુભાઇ પટેલ 66 વર્ષના છે તે નાનપણથી જ ખૂબ હોશિયાર હતા તેમને કોઈ ગુનો કે મારપીટ ન કરી હતી પરંતુ તે જેલમાં ગયા હતા તેમને એક કાયદાની સજા થઈ હતી જેથી તેને દસ વર્ષ જેલમાં ગુજારવા પડ્યા હતા તેમણે જેલમાં કરેલા કાર્યોને કારણે તે લોકોની આંખોમાં હીરો બની ગયા છે જ્યારે તે નિવૃત્ત થયા ત્યારે તેમણે એક પુસ્તક લખ્યું છે જેમાં તેમણે સંપૂર્ણ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે.

જ્યારે ભાનુભાઇ પટેલ ૧૨ વર્ષના હતા ત્યારથી જ તે તેમના કુટુંબ પરિવારથી દૂર રહ્યા હતા અને પોતાની ભણતર પૂરી કરતા હતા તેમણે લગ્ન કર્યા નથી જ્યારે વહસ્ટપ્પનો જમાનો નહોતો ઇન્ટરનેટનો જમાનો ન હોતો ત્યારે ભાનુભાઈએ દેશ વિદેશના ઘણા લોકોને પોતાના મિત્રો બનાવ્યા હતા ફક્ત પત્ર દ્વારા તેમાંથી એક સાઉથ ઇન્ડિયાના મિત્રે તેમને આ મુશ્કેલીમાં નાખ્યા હતા જેથી તેમને આ સજા થઈ હતી.

84 ની સાલમાં તે મેક્સિકો ગયા હતા ડિગ્રી મેળવવા માટે ત્યારબાદ તે અમેરિકા ગયા હતા અને ત્યાં તેમને તેમનો સાઉથ ઇન્ડિયન મિત્ર ગોરીશંકર પિલ્લઈ મળ્યો ત્યાં તે સ્ટુડન્ટ વિઝા ઉપરથી અમેરિકા ગયા હતા.

અમેરિકામાં કાયદો છે કે સ્ટુડન્ટ વિઝા ઉપર આવેલા વ્યક્તિ ધંધો ન કરી શકે અને ગૌરીશંકર તે ધંધામાં ભાનુ ભાઈને ભેળવવા માંગતો હતો અને આ કાયદાની ભાનુ ભાઈને ખબર ન હતી અને ગોરીશંકર તેની બધી કમાણી ભાનુ ભાઈના ખાતામાં નાખવા લાગ્યો ભાનુભાઈ આ કમાણી ગૌરીશંકરના માતા પિતા જે ભારતમાં રહેતા હતા તેને આપતા હતા.

વધુ વાંચો:લગ્ન બાદ કેટલી બદલાઈ ગઈ છે અભિનેત્રી કિયારા અડવાણી, હવે દેખાવા લાગ્યું છે મોટું ફિગર અને ચીકણી…

તેવુંજ કંઇક ભાનુભાઈ સાથે થયું પરંતુ આગળ જતાં તેમણે હાર ના માની આગળ જતા તેમણે પોતાની માનસિક હાલતને થીક કરી અને તે જાણતા હતા કે હવે આ કેસ ઉપર કંઈ કરી શકવાના નથી તેમને દસ વર્ષ ના છૂટકે અહીં કાઢવા જ પડશે.

પછી મનુભાઈએ એક પછી એક ડીગ્રીઓ મેળવી તેમણે પીજી ડિપ્લોમાનો અભ્યાસ શરૂ કર્યો આવી રીતે તેમણે 31 ડીગ્રીઓ મેળવી અને વિશ્વભરમાં તેમણે છઠ્ઠું સ્થાન મેળવ્યું જેલમાં રહીને 31 ડીગ્રીઓ મેળવી તે કોઈ આસાન કામ નથી અને તેમણે ડીગ્રીઓ મેળવી અને ત્યારબાદ તેમને જ્યારે જેલથી રજા આપવામાં આવી ત્યારે તેમને એક જોબ ઓફર થઈ અને તેમણે તે સ્વીકારી.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *