ભારતમાં ઘણી બધી જગ્યાઓ એવી છે જેની રહસ્યમય કહાનીઓ છે જેમ કે શનિવારવાળા ફોર્ટ જતિંગ મુંબઇમાં આવેલું ડિસુઝા ચાલ હિમાચલ પ્રદેશમાં આવેલ ટનલ નંબર ૧૩ આ બધાં સ્થળો વિશે આપણે ક્યારેક જાણ્યું હશે આજે તેવી જ એક રહસ્યમય ગામની કહાની જાણીએ રાજસ્થાનમાં કુલધારા નામનું એક ગામ છે કહેવાય છે કે આ ગામ શ્રાપિત છે.
આ ગામનાં રહસ્ય પાછળ એક ઐતિહાસિક ઘટના છુપાયેલી છે આ ગામમાં ઘણા વર્ષોથી કોઈ વસવાટ નથી કરી રહ્યું આજુબાજુના ગામમાં રહેતા લોકોનું કહેવું છે કે અહીંયા ઘણા ભૂતિયા બનાવ બન્યા છે આથી અહીંયા કોઈ આવતું નથી અહિયાંની જમીન બંજર થઈ ગઈ છે આ સુંદર ગામ આજે રણમાં ફેરવાઇ ગયું છે આ ગામ પહેલા જેટલું સુંદર હતું આજે તેટલું જ વિકૃત પામ્યું છે.
ઘણા વર્ષો પહેલા પાલીવાલ બ્રહ્મણો કુલધરા ગામમાં રહેતા હતા ૧૯૨૫માં અચાનક આ ગામને ખાલી કરવામાં આવ્યું હતું તેથી આ લોકો એ જવાબ આપ્યો હતો કે જે આ ગામમાં પ્રવેશે તે સંપૂર્ણ બરબાદીને ઘાટે ચડશે પરંતુ તમને ખબર છે શા કારણે પાલિવાલ બ્રાહ્મણો આ ગામ છોડવું પડ્યું જેથી તેમણે આ શ્રાપ આપ્યો ચાલો થોડું વિસ્તારથી તેમનો ઇતિહાસ જાણીએ.
કુલધારા ગામ ને પાલીવાલ બ્રાહ્મણ ૧૨૯૧ માં વસાવ્યું હતું તે પાલી ના રહેવાસી હતા બધા અગિયારમી સદીમાં પાસેથી સ્થળાંતર થઇ રાજસ્થાનના જુદા જુદા ગામોમાં આવી વસવાટ કર્યો હતો તે દરમિયાન કુલ ધરા ખૂબ જ સમૃદ્ધ ગામ માનવામાં આવતું આ ગામ પ્રકૃતિ તે સંબંધ ન હતો અને ઘણી હવેલીઓ આવેલી હતી પરંતુ આજે અહીંયા કંઈ જ બચ્યું નથી.
વધુ વાંચો:સૌથી વૃદ્ધ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટરનું થયું નિધન, 100 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું, જાણૉ કોણ હતા…
અચાનક આ ગામમાં એવું થયું કે જેનાથી બધું બદલાઈ ગયું એક માન્યતા અનુસાર રજવાડાના દિવાન સલેમ સિંહની નજર ગામના બ્રાહ્મણની પુત્રી શક્તિ મૈયા પર હતી તે તેની સાથે લગ્ન કરવા માંગતો હતો પરંતુ બ્રાહ્મણ સમુદાય મુજબ તેઓ બ્રાહ્મણમાં છોકરીના લગ્ન કરાવવા માંગતા હતા.
આ પરિસ્થિતિમાં સલેમ સીન હૈ ગામ ના લોકો ને ચેતવણી આપી હતી કે જો તેના લગ્ન શક્તિ મૈયા સાથે નહીં થાય તો તે પુરા ગામનો સર્વનાશ કરી દેશે આ દરમિયાન બ્રાહ્મણોએ પંચાયત ભેગી કરી નિર્ણય લીધો કે તેઓ આ ગામ છોડી દેશે તેથી બધા બ્રાહ્મણો રાતોરાત આ ગામ છોડી જતા રહ્યા હતા અને જતી વખતે તેમણે શ્રાપ આપ્યો હતો કે જે આ ગામમાં વસવાટ કરવાનું વિચારશે તે સંપૂર્ણપણે બરબાદ થઈ જશે.
બીજુ બાજુ એવું પણ કહેવાય છે કે સલેમ સિંહ એ કરેલા ટેક્સ અને વધુ પડતી રકમથી ગ્રામજનો મુશ્કેલીમાં આવી ગયા હતા જેથી તેમણે ગામ છોડવાનો નિર્ણય લીધો હતો અને ત્રીજી બાજુ એવું પણ કહેવામાં આવે છે ક જે વૈજ્ઞાનિક પણ એ સત્ય છે પાલીવાલ બ્રાહ્મણ નો ગામ છોડવાનું કારણ દુકાળ અને પાણીનું ઘટતું પ્રમાણ હતું પરંતુ લોકો કહે છે કે સાથ ને કારણે અહીંયા આજે પણ રૂપિયા બનાવો બની રહ્યા છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.