આજના યુગમાં વધતી જતી ટેક્નોલોજી સામે દરેક જણ ખોટમાં છે ડીજીટલ યુગમાં સોશિયલ મીડિયા ધ્વારા કમાણીનાં નવા રસ્તાઓ પણ સામે આવ્યા છે ઘણા લોકોએ ઇન્સ્ટાગ્રામ રીલ્સની શક્તિને ઓળખી લીધી છે અને તેના દ્વારા બમ્પર આવક મેળવી રહ્યા છે.
ચીનની એક મહિલાએ પણ આવી જ કમાણી કરી છે મહિલાએ એક સપ્તાહમાં 120 કરોડ રૂપિયાની કમાણી કરી છે આ મહિલાનું નામ ઝેંગ જિયાંગ છે તેણે સોશિયલ મીડિયા પર એક પ્રકારની વીડિયો કન્ટેન્ટ પોસ્ટ કરવાનું શરૂ કર્યું.
ચીનની ઓનલાઈન એપ TikTok પર મહિલાના 50 લાખથી વધુ ફોલોઅર્સ છે તેણી તેના એકાઉન્ટ પર ઉત્પાદનોની સમીક્ષા કરે છે માત્ર ત્રણ સેકન્ડના રિવ્યુમાં તે પ્રોડક્ટ વિશે મહત્વની માહિતી આપે છે.
વધુ વાંચો:અમદાવાદમાં યોજાશે 2036નો ઓલમ્પિક, નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બાજુમાં 6000 કરોડના ખર્ચે બનશે સ્પોર્ટ્સ હબ…
ઇંસ્ટાગ્રામ પર જિયાંગનો એક વીડિયો વાયરલ થયો છે. દેખાઈ રહ્યું છે કે તેની સામે અનેક પ્રોડક્ટ્સ રાખવામાં આવી છે. તે બોક્સમાંથી એક પછી એક ઉત્પાદનો બહાર કાઢે છે, તેમના વિશે સમજાવે છે અને તેમને પાછા મૂકે છે. તે કોઈપણ ઉત્પાદનને ત્રણ સેકન્ડથી વધુ સમય આપતી નથી.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.