હાલમાં ચારેય બાજુ દેશમાં ખુદખુશીના બનાવ સામે આવી રહ્યા છે આવોજ એક બનાવ ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાંથી સામે આવ્યો છે જેમાં એક 14 વર્ષની છોકરીએ પોતાની શાળાના શિક્ષકના ત્રાસ અને માનસિક ત્રાસથી કંટાળીને ગ!ળે ફાં!સો ખાઈ ખુદખુશી કરી લીધી. વિદ્યાર્થી 10મા ધોરણમાં અભ્યાસ કરતી હતી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે તે એક ગરીબ પરિવારની હતી અને સ્કૂલની ફી ભરવામાં મુશ્કેલીનો સામનો કરી રહી હતી જેના કારણે બે શિક્ષિકાઓ તેણીને ગરીબ અને જ્ઞાતિવાદી હોવાની ટકોર કરી માનસિક ત્રાસ આપતા હતા. સ્યુ!સાઈડ નોટમાં વિદ્યાર્થીએ ઉલ્લેખ કર્યો છે કે શાળાના બે શિક્ષકો વારંવાર જાતિ વિષયક વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરતા હતા અને હેરાન થવાના દુઃખમાં ખુદખુશી કરી લીધી હતી.
વિદ્યાર્થીની માતાની ફરિયાદ બાદ પોલીસે કેસ નોંધ્યો છે કહેવામાં આવી રહ્યું છે કે મામલો 4 ઓગસ્ટનો છે. બુધવારે પોલીસે આ મામલે બે આરોપી શિક્ષકો વિરુદ્ધ કેસ નોંધ્યો હતો રિપોર્ટ અનુસાર વિદ્યાર્થીના પિતાનું ઘણા વર્ષો પહેલા અવસાન થયું હતું. વિદ્યાર્થીની માં કોઈક રીતે તેની બંને દીકરીઓને ભણાવી રહી હતી.
વધુ વાંચો:14 દિવસ બાદ લેન્ડર-રોવરનું શું થશે! ISRO ના વૈજ્ઞાનિકે કર્યો મોટો ખુલાસો, કહ્યું- ચંદ્ર પર ફરીથી…
4 ઓગસ્ટે તેની પુત્રીને હેરાન કરવામાં આવી હતી અને તેને ક્લાસની બહાર ઉભી રાખવામાં આવી હતી. તે જ દિવસે ઘરે પરત ફરતાં તેની પુત્રીએ ગ!ળેફાં!સો ખાઈ ખુદખુશી કરી લીધી હતી. હાલ કોઈ ધરપકડ કરવામાં આવી નથી.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.