The life struggle story of Nitin Jani aka Khajurbhai

દાનવીર અને ગરીબોના મસીહા એવા નીતિન જાની ઉર્ફ ખજૂરભાઈના જીવનની સંઘર્ષભરી કહાની વિષે જાણો…

Breaking News

નીતિન જાની ઉર્ફ ખજૂરભાઈ એક લોકપ્રિય ગુજરાતી હાસ્ય કલાકાર અને યુટ્યુબર અને બારડોલી ગુજરાતનાં ટિકટોક સ્ટાર છે મિત્રો આજે આપણે જાણીશું ગુજરાતના પ્રખ્યાત કોમેડીયાન અને સમાજ સેવામાં ચાહિતા એવા ખજૂરભાઈના જીવન વિષે.

તો દોસ્તો આ પોસ્ટને અંત સુધી વાંચજો અને ખજૂરભાઈને ચાહતા હોવ તો અમારા આ પેજ ને ફોલો કરજો તો મિત્રો નીતિન જાની ઉર્ફે ખજૂર ભાઈની ઉંમર ૩૫ વર્ષની છે અને તેમનો જન્મ ગુજરાતના સુરત જિલ્લામાં થયો હતો.

તેઓ તેમની યુટ્યુબ ચેનલ ખજૂરભાઈ પર કોમેડી વિડીયો માટે લોકપ્રિય છે તેમને એક સમયે ખાવાના પણ ફાંફાં હતા છતાં હિંમત ન હારી એક તેમણે પૂના શહેરમાંથી માસ્ટર ડિગ્રી પૂરી કરી છે પણ તેમને આ બધામાં ધ્યાન ન હતું તેમને ફિલ્મમાં કામ કરવું હતું નીતિન જાની તેમના ભાઈ તરુણ જાની સાથે કામ કરી રહ્યા છે અને તેમનું જાની પ્રદર્શ નામની એક ફિલ્મ પ્રોડક્શન પણ છે.

નીતિન અને તરુણ છેલ્લા ૧૦ વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે તેમણે તાજેતરમાં એક આવું જ રહેશે નામની ગુજરતી ફિલ્મ બનાવી છે અને ગુજરાતમાં તેમનું ઘણું મોટું ફેન ફોલોઇન્ગ પણ છે તેમની મેન યુટ્યુબ ચેનલમાં 2.30 મિલિયન ઉપર સબ્સ્ક્રાઇબર અને ફેસબુકમાં 2 મિલિયન આસપાસ ફોલોવર્સ અને ઇન્સ્ટાગ્રામમાં ૧ મિલિયન કરતાં પણ વધુ ફોલોવર્સ છે.

વધુ વાંચો:ગાંધીનગર જવાનું થાય તો આ જગ્યા એ જવાનું ભૂલતા નહીં, માત્ર 90 રૂપિયામાં ભરપેટ ખાવાની મજા…

નીતિન જાની ઉર્ફ ખજૂર ભાઈ એક પશુ પ્રેમી છે તેમણે અત્યાર સુધી ૨૦૦ જેટલા કૂતરાઓને દૂધ અને બિસ્કિટ ખવડાવી છે અને ૨૦૦ થી પણ વધારે ગરીબ લોકોને લાઇટ પંખા અને સંડાસ બાથરૂમ સાથે ઘર બનાવી આપ્યા છે અને ગરીબ બાળકોને ભણવામાં મદદ કરી છે તો દોસ્તો આવા દિલદાર ખજાઉરભાઈ વિષે જાણીને કેવું લાગ્યું તે અંગેનો અભિપ્રાય અમને જરૂર જણાવજો.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *