Ambalal Patel forecast

ફરી એકવાર અંબાલાલ પટેલે કરી હચમચાવી દેતી આગાહી, આ 5 દિવસ આ વિસ્તારમાં અતિ ભારે વાવાઝોડું અને વરસાદ…

Breaking News

મિત્રો હાલમાં આખા ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ ચાલી રહ્યો છે હવે જાણવા મળ્યું છે કે ફરી એકવાર સંકટોના વાદળો છવાશે હાલમાં જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોંકાવનારી આગાહી કરી છે તેમણે જણાવ્યું છે કે આગામી 5 દિવસ સુધી અતિ ભારે વાવાઝોડું થશે અને ગુજરાતમાં અતિ વરસાદ પણ આવશે ચાલો ત્યારે અમે આપને વધુ માહિતી વિગતવાર જણાવીએ કે આખરે કઈ તારીખે અને ક્યાં શહેરમાં વરસાદ આવી શકે છે.

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં 7 થી 11 જૂન દરમિયાન ભારે વાવાઝોડુ આવી શકે છે તેમજ ગુજરાતમાં 15 જૂન સુધી ભારે વરસાદની આગાહી છે આપણે જાણીએ છે કે આ વરસે તો આખો ઉનાળો પણ ચોમાસા જેવો જ રહ્યો છે..મે થી જૂન સુધીમાં અનેક રાજ્યોમાં પણ વરસાદનો માહોલ જોવા મળ્યો છે ત્યારે હવે આખરે ચોમાસુ બેસવાનું છે ફરી એકવાર ગુજરાતમાં વાવાઝોડું આવી શકે છે.

અંબાલાલ પટેલની આગાહીગાહી મુજબ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં 12 ઇંચથી વધુ અને દક્ષિણ ગુજરાતમાં 10 ઇંચ થી વધુ અને મધ્ય ઉત્તર ગુજરાતમાં 3 ઇંચથી વધુ વરસાદ થઈ શકે છે. સૌથી ખાસ વાત એ છે કે ગુજરાતમાં 15 જૂન સુધી સાર્વત્રિક વરસાદની આગાહી છે.

વધુ વાંચો:અદભૂત દ્રશ્ય: 47 મીટર લાંબો સાપ આ વ્યક્તિ પર તૂટી પડ્યો, પછી જે થયું તે જોઈને બધા લોકો ચોંકી ગયા…

અરબ સાગર અને બંગાળની ખાડીમાં વાવાઝોડા બનશે અને 7થી 11 વાવાઝોડું આવી શકે છે. આ દરમિયાન જ કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા રહેશે અને તેમજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં તા. 8 થી 11 જૂન સુધી વાવણી લાયક વરસાદ થવાની પણ શક્યતા છે.

સૌથી ખાસ વાત એ છે કે આગામી બે દિવસ સામાન્ય વરસાદ ની આગાહી છે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આશરે 30 થી 40 કિલોમીટર ઝડપે ફૂંકાશે તેમજ અમદાવાદમાં પણ 7 અને 8 જૂનના રોજ યેલો એલર્ટ જાહેર કરાયું છે.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *