Ambalal Patel's prediction amid the cold of winter

શિયાળાની ઠંડી વચ્ચે અંબાલાલ પટેલની કડકડાટ આગાહી, કહ્યું- આ તારીખે વરસાદનું ઝાપટું…

Breaking News

હવે શિયાળાની ઠંડીનો અહેસાસ શરૂ થવા માંડ્યો છે રાજ્યમાં શિયાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે ત્યારે હવે રાજ્યમાં હાલ વાદળછાયું વાતાવરણ અનુભવાઇ રહ્યુ છે ત્યારે આજે પણ અમદાવાદ હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ માવઠું જતા જતાં તો આખા રાજ્યને તરબોળ કરી ગયું ત્યારે બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબેલાલ પટેલે અન્ય એક માવઠાના રાઉન્ડની આગાહી કરી દીધી છે.

હવામાન દિગ્ગજ અંબાલાલ પટેલે આગામી દિવસો માટે આગાહી કરતા જણાવ્યુ છે કે તારીખ 27-28 નવેમ્બરમાં ધીરે ધીરે હવામાન ઉજળું થશે જોકે, આ અરસામાં વડોદરા, ભરૂચ તથા સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઇ શકે છે આ સાથે તેમણે જણાવ્યુ કે, આ વરસાદને કારણે કપાસના પાકમાં જીવજંતુને ખાખરી આવવાની શક્યતા રહેશે.

વધુ વાંચો:દેશના સૌથી મોટા બિઝનેસમેનનું હદય એકાએક બંધ પડ્યું, સ્કૂટર પર નમકીન વેચીને ધંધો શરૂ કર્યો હતો…

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *