Ambani's new daughter-in-law Radhika danced with Salman Khan

અંબાણીની નવી વહુ રાધિકા સાથે સલમાન ખાને કર્યો ડાન્સ, પ્રિ-વેડિંગનો મજેદાર વિડીયો વાયરલ- જુઓ…

Bollywood Breaking News

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં આખું બોલિવૂડ હાજર રહ્યું હતું. ભારતના મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પાર્ટીમાં શાહરૂખ ખાનથી લઈને આમિર ખાન સુધી લગભગ દરેક મોટા સ્ટાર્સ જોવા મળ્યા હતા.

ફંક્શનના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર લોકપ્રિય છે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં સલમાન ખાન ખૂબ જ મસ્તી કરતો જોવા મળ્યો હતો. અનંત અંબાણી સાથેનો તેનો વીડિયો વાયરલ થઈ ચૂક્યો છે.

હવે અંબાણીની વહુ રાધિકા મર્ચન્ટ સાથે ડાન્સનો વીડિયો સામે આવ્યો છે એકોનના ગીત પર તમામ સ્ટાર્સે જોરશોરથી ડાન્સ કર્યો હતો. આ દરમિયાન અનંત અંબાણીએ પણ સલમાન ખાનને ખોળામાં ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં શેરાએ તેની મદદ કરી હતી. તે જ સમયે દુલ્હન રાધિકા મર્ચન્ટે પણ સલમાન ખાન સાથે જોરશોરથી ડાન્સ કર્યો હતો. લગ્ન પહેલા બંનેનો આ ડાન્સ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

વધુ વાંચો:શું મુકેશ અંબાણીએ આ મોટા સ્ટાર્સને તેમના પુત્રના લગ્નમાં આમંત્રણ નહોતું આપ્યું? ઘણા બધા રહી ગયા…

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *