સોશિયલ મીડિયા પર અવનવા વિડીયો સામે આવતા રહે છે જેમાં ઘણા બધા વિડીયો જોતા લોકો હેરાન રહી જાય છે કંઈક અનોખી ઘટના લોકોમાં અચરજ ઊભી કરે છે એવો એક વિડીયો સોશિયલ મીડિયા પર લોકોના હોસ ઉડાવી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર યુવા વર્ગ આજકાલ અવનવા સ્ટંટ અને ડાન્સ કરીને લોકપ્રિયતા મેળવવાનો પ્રયત્ન કરતા જોવા મળે છે પરંતુ આ જ કામ એક વૃદ્ધ માજી સાડી પહેરીને કરી રહ્યા છે જે વિડીયો જોતા લોકો જ નહીં માત્ર પરંતુ આઈ એ એસ ઓફિસર પણ હેરાન રહી ગયા છે.
આઈ એ એસ અધિકારી સુપ્રીયા શાહુ એ પોતાના ઓફીસીયલ ટ્વીટર એકાઉન્ટ પર થી 7 ફેબ્રુઆરી ના રોજ આ વિડીઓને શેર કર્યો છે સોશિયલ મીડિયા પર સામે આવેલો આ વિડીયો લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે જે વિડીયો જોતા વૃદ્ધ મહિલા ની આત્મવિશ્વાસ હિંમત એ લોકો દાદ આપી રહ્યા છે.
સાડી પહેરીને મહિલા પહેલા તો બ્રિજની બાજુમાં આવે છે ઊંચા બ્રિજ પરથી અચાનક જ તેઓ છલાંગ લગાવે છે જે જોતા ઘણા બધા લોકોને એવું લાગે છેકે તે ખુદ ખુશી કરવાનો પ્રયત્ન કરે છે પરંતુ એવું હોતું નથી વૃદ્ધ મહિલા પાણીમાં કૂદકો મારીને હસતી જોવા મળે છે એક વૃદ્ધ મહિલાની આ દિલેરી જોતા લોકો હેરાન રહી ગયા છે.
વધુ વાંચો:સુરતમાં પવનના સુસવાટાથી પાણીની ટાંકી ઉડીને યુવક પર પડી, પછી થયું એવું કે નબળા દિલ વાળા ના જોતાં…
આ વિડીયો શેર કરતા આઈએએસ ઓફિસરે કેપ્સન માં લખ્યું છે કે તમીલનાડુ કાલ્લિદાઈકુરીચી માં આવેલી તામીલાબારા નદીમાં દિલેરી થી વગર પ્રયાસે ડુબકી મારતી આ વૃદ્ધ મહિલા ને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ મને કહ્યું કે આ નિયમીત છે અને તેમાં તે માહેર છે.
આ વિડીઓ સામે આવતા મહીલા સાથેની વાતચીતમાં મહીલાએ જણાવ્યું હતું કે અહીં અમે રોજ ડૂબકી મારવા માટે આવીએ છીએ અને અમારા માટે કોઈ નવાઈની વાત નથી અમે ડુબકી લગાવવામાં માહિર છીએ વર્ષોથી આ નદી માં નહાતા આવ્યા છીએ માત્ર યુવાનો નહીં પરંતુ મહીલાઓ પણ આ નદીમા ડુબકી લગાવવાનો આનંદ માણે છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.