તલાકની ખબર વચ્ચે હાર્દિક પંડયાની પત્ની નતાશા આ છોકરા સાથે જોવા મળી, વિડીયો વાયરલ…
અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક અને સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યાના છૂટાછેડાના સમાચારે જોર પકડ્યું છે કહેવામાં આવી રહ્યું છે કે હાર્દિક અને નતાશા અલગ થઈ ગયા છે. એવી અટકળો ચાલી રહી છે કે આ સ્ટાર કપલ છેલ્લા કેટલાક સમયથી અલગ થઈ ગયું છે અને છૂટાછેડા લેવા જઈ રહ્યું છે. હાર્દિક-નતાશાના છૂટાછેડાના સમાચાર આખા દેશમાં આગની જેમ ફેલાઈ […]
Continue Reading