આજે આપણે ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજા અને પત્ની રીવા બા વિષે વાત કરવાના છીએ કે જેઓ હાલમાં આશાપુરા માતાના દર્શન કરવા માટે મંદિર પોહોચ્યા હતા રિવાબા ભાજપના ધારાસભ્ય રહી ચૂક્યા છે જેઓએ ક્રિકેટર રવીન્દ્ર જાડેજા સાથે લગ્ન કર્યા હતા.
આજના સમયના અંદર ટેપ કચ્છમાં આશાપુરા માતાના દર્શન કરવા માટે પોહોચ્યા હતા જયાની તસ્વીરો હાલમાં સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાઇરલ થઈ રહી છે. તેઓએ સૌના સુખાકારી માટે પણ માતા પાસે પ્રાથના કરી હતી.
આજે આપણે માતાની મહિમા અને ઇતિહાસ વિષે વાત કરીશું. કહેવામા આવે છે કે આજથી લગભગ દોઢ વર્ષ પહેલા દેવચંદ નામનો એક મારવાડનો કરાડ વૈશ્ય કચ્છમાં વેપાર કરવા માટે ફરતો હતો આ દરમિયા તેને આશાપુરા માતાના મંદિર પર આસો મહિનાની નવરાત્રિ હોવાની સ્થાપના કરી.
કહેવામાં આવે છે કે આ દરમિયાન વ્યક્તિએ માતાની ખૂબ જ ભક્તિહદય પૂર્વક પ્રાથના કરી હતી જેના કારણે માતા પ્રસન્ન થઈ ગયા હતા અને બાદમાં આ જગ્યાએ આશાપુરા માતાનું મંદિર સ્થાપવામાં આવ્યું હતું.
વધુ વાંચો:શું તમે પણ કાર લેવાનું વિચારી રહ્યા છો તો 4 થી 7 લાખના બજેટમાં મળી રહી છે પાંચ બેસ્ટ કાર, જાણો મોડલ, ફ્યુચર્સ અને કિમત વિષે…
હાલના સમયના અંદર આશાપુરા માના દર્શન કરવાં માટે હજારો લોકો દૂર દૂરથી આવે છે અને આશાપુરા માં આ મંદિરમાં બિરાજમાન છે જે દરેક ભક્તોની પ્રાથનાને પૂરી પણ કરે છે તેવું કહેવામા આવે છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.