દોસ્તો હાલમાં જ્યાં જુઓ ત્યાં બાબા બાગેશ્વર ધામની ચર્ચાઓ થઈ રહી છે ત્યારે હાલમાં જ સોશિયલ મીડિયામાં બાગેશ્વર ધામની જૂની તસવીરો વાયરલ થઈ રહી છે ખરેખર આ તસવીરો જોઈને તમે ધીરેન્દ્ર શાસ્ત્રીજીને ઓળખી પણ નહીં શકો.
photo credit: bundelijokes.com(google)
આ તસવીરો જોઈને તમે ખ્યાલ આવી જશે કે બાગેશ્વર સરકારનું બાળપણ કેવી રીતે વીત્યું હશે આજે અમે તમને બાગેશ્વર ધામ મહારાજ શ્રી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી જી ના બાળપણ નો ફોટો બતાવવા જઈ રહ્યા છીએ.
photo credit: bundelijokes.com(google)
બાગેશ્વર ધામ મહારાજજીએ લગભગ 14 વર્ષની ઉંમરથી કથાઓનું પઠન કરવાનું શરૂ કર્યું હતું બાગેશ્વર ધામ મહારાજ જી ફોટા ખૂબ જૂના છે શરૂઆતમાં મહારાજ જી એક ઝૂંપડીમાં રહેતા હતા, આ હકીકત બાગેશ્વર ધામ મહારાજજીએ પોતે જાહેર કરી છે. શરૂઆતમાં મહારાજ જીને પૈસાની મોટી સમસ્યા હતી, બાગેશ્વર મહારાજ જીનું જીવન બાળપણમાં ખૂબ જ મુશ્કેલ સંજોગોમાં પસાર થયું હતું.
photo credit: bundelijokes.com(google)
બાગેશ્વર ધામ મહારાજ જી બાળપણથી જ બાલાજી મહારાજની સેવા કરી રહ્યા છે, અને તેમણે ભગવાન બાગેશ્વર બાલાજી માટે સર્વસ્વ બલિદાન આપ્યું છે.
photo credit: bundelijokes.com(google)
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.