તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં કુખ્યાત ડોન એવા અતીક અહેમદ અને તેના ભાઈ અસરફ શનીવારા ને પોલીસ કસ્ટડીમાં મો!તને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા જ્યારે પોલીસ અતિક અને અસરફ ને લઈને પ્રયાગરાજ હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ માટે લઈને જઈ રહી હતી.
આ દરમિયાન હોસ્પિટલની બહાર ઉભેલા મીડિયા કર્મીઓ સાથે અતિક અને અશરફ વાતચીત કરી રહ્યા હતા અચાનક એક ગોળી આવતા અતિક ના માથાની આરપાર નીકળી થતા અતિક નું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મો!ત નિપજયું હતું.
આ ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે હુ!મલાખોર મિડીયા કર્મી બનીને આવેલા હતા અતિક અહેમદ સાલ 1979 થી ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો તેના વિરુદ્ધ ઉત્તરપ્રદેશ માં 100 થી વધારે ગુનાઓ નોંધાયેલા હતા તો તેના પરીવાર માં 160 થી વધારે ગુનાઓ નોંધાયેલા હતા ટાઇમ્સ ઓફ ઇન્ડિયા ના રીપોર્ટ અનુસાર અતિક અહેમદ ની 150 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી.
હજુ પણ પોલીસ તેની પ્રોપર્ટી વિશે જાણકારી મેળવી રહી છે તેના પુત્ર જેલમાં તો તેની પત્ની હજુ સુધી પોલીસના હાથ નથી આવી તે ફરાર છે તેના પુત્ર અને પત્ની વિરુદ્ધ પણ ઘણા ગુનાઓ નોંધાયેલા છે અતિક અહેમદ નો એક ને એક પુત્ર પોલીસ એકાઉન્ટમાં માર્યો ગયો હતો.
મિડીયા રીપોર્ટ અનુસાર અતિક અહેમદ પાસે પાચં હજાર કરોડ થી વધારે પ્રોપટી હોવાની ખબર સામે આવી છે સાલ 2019 ની લોકસભા ચૂંટણી વખતે અતિક અહેમદે પોતાની પ્રોપટી માં 25 કરોડ અને પાચં ગાડીઓ નો ઉલ્લેખ કર્યો હતો જેમાં મહેન્દ્રા જીપ મારુતી જીપ મિસ્તુબીસી પજેરો ટોયેટા લેન્ડક્રુઝર અને એક અન્ય જીપ જણાવી હતી જે ગાડીઓ ની મળીને કિમંત 32 લાખ 76 હજાર જણાવી હતી.
અતિક અહેમદ નો એક પુત્ર સાલ 2005 માં બિએસપી ધારાસભ્ય રાજુ પાલના હ!ત્યા કેશના મુખ્ય સાક્ષી ઉમેશ પાલ ની હ!ત્યામાં નામ સામે આવ્યા બાદ એકાઉન્ટરમા ઠાર કરાયો હતો તો બિજા બે પુત્રો પણ ઘણા ગુનાઓ હેઠળ જેલમાં સજા ભોગવી રહ્યા છે.