Everyone's favorite LML scooter is being launched again in a new look

બધાનું ફેવરેટ LML સ્કૂટર ફરીથી નવા લુકમાં લૉન્ચ થવા જઈ રહ્યું છે, સિંગલ ચાર્જમાં દોડશે 120 KM…

Technology

આજના સમયમાં માર્કેટમાં ઈલેક્ટ્રિક સ્કૂટરની માંગ સતત વધી રહી છે.આવી સ્થિતિમાં લોકો પણ પેટ્રોલ અને ડીઝલના વાહનો છોડીને ઈલેક્ટ્રિક વાહનો તરફ વળ્યા છે.તેમજ સ્કૂટર માટેનો ઉપાય એ પણ છે કે લોકો ઈલેક્ટ્રિક સ્કૂટર ખરીદે છે ઘણા બધા લોકો તેને પસંદ કરી રહ્યા છે.

તેની વધતી માંગને ધ્યાનમાં રાખીને LML કંપનીએ તેનું પહેલું ઇલેક્ટ્રિક સ્કૂટર પણ લોન્ચ કરવાની યોજના બનાવી છે આ સ્કૂટર 120 કિલોમીટરની રેન્જ અને ઘણા એડવાન્સ ફીચર્સ સાથે આવવાનું છે.

Auto Expo 2023: LML Star इलेक्ट्रिक स्कूटर की बुकिंग शुरू, पहला 360 डिग्री  कैमरे वाला टू-व्हीलर - lml emotion unveiled lml star electric scooter at  auto expo 2023, see look features range

ફોટો ક્રેડિટ:ગૂગલ

LML સ્ટાર ઈલેક્ટ્રિક સ્કૂટર 4 kWh લિથિયમ આયન બેટરી પેકથી સજ્જ હોવાનું કહેવાય છે અને એકવાર ફુલ ચાર્જ થયા પછી આ બેટરી 120 કિલોમીટરની રેન્જ આપવામાં સક્ષમ હશે. સ્કૂટરમાં એક પાવરફુલ BLDC મોટર પણ લગાવવામાં આવી છે. જે સક્ષમ છે. 6.8 Ps પાવર અને 38 ન્યૂટન મીટરનો ટોર્ક જનરેટ કરે છે, આ ઇલેક્ટ્રિક સ્કૂટરને 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડવામાં મદદ કરશે.

વધુ વાંચો:ટીમ ઈન્ડિયાની મુશ્કેલી વધી! ઈંગ્લેન્ડ સામેની ત્રીજી અને ચોથી ટેસ્ટ મેચમાંથી પણ વિરાટ કોહલી થઈ શકે છે બહાર…

LML સ્ટાર ઇલેક્ટ્રિક સ્કૂટર આકર્ષક અને સ્પોર્ટી ડિઝાઇન ધરાવે છે જેમાં LED લાઇટ્સ, ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ ડિસ્પ્લે, મ્યુઝિક પ્લેયર, સ્પીકર, રાઇડિંગ મોડ, ક્રૂઝ કંટ્રોલ, રિવર્સ મોડ અને અન્ય ઘણી પ્રીમિયમ સુવિધાઓ હશે. સ્કૂટરમાં એલોય વ્હીલ્સ, ડિસ્ક બ્રેક્સ, એન્ટી થેફ્ટ એલાર્મ પણ આપવામાં આવશે.

पुराना नाम, अंदाज नया! जबरदस्त लुक में पेश LML इलेक्ट्रिक स्कूटर, बिना पैसे  दिए करें बुक - LML Star Electric Scooter Showcased in Auto Expo Ahead of  Official Launch Expected Price Driving

ફોટો ક્રેડિટ:ગૂગલ

LML ઈલેક્ટ્રિક સ્કૂટરની કિંમત અંગે હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી, જો કે તેની કિંમત લૉન્ચ થયા પછી જ જાહેર થઈ શકે છે, પરંતુ આશા છે કે આ પાવરફુલ ઇલેક્ટ્રિક સ્કૂટર ભારતીય બજારમાં 2024-25 સુધીમાં લૉન્ચ થઈ જશે.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *