સોનાની કિંમતમાં રોજ રોજ ઉતાર ચડાવ જોવા મળે છે આજે ફરી ઘટાડો જોવા મળ્યો છે. દિલ્હીમાં 24 કેરેટનું 10 ગ્રામ સોનું 59550 રૂપિયામાં મળી રહ્યું છે, જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 54600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે.
સોનાની કિંમતમાં બુધવારે જોઈએ તો થોડો ઘટાડો જોવા મળ્યો છે. 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ ઘટીને 59,400 રૂપિયા અને 22 કેરેટ સોનાની કિંમત 54450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે.
શહેરો પ્રમાણેના ભાવ; દિલ્હી: 24 કેરેટ રૂ 59,550; 22 કેરેટ રૂ 54,600 રૂપિયા, મુંબઈ: 24 કેરેટ રૂ 59,400; 22 કેરેટ રૂ 54,450 રૂપિયા, ચેન્નાઈ: 24 કેરેટ રૂ 59,950; 22 કેરેટ રૂ 54,960 રૂપિયા, કોલકાતા: 24 કેરેટ રૂ 59,400; 22 કેરેટ રૂ 54,450 રૂપિયા.
વધુ વાંચો:હાર્ટ ટ્રાન્સપ્લાન્ટને એક વર્ષ પણ નથી થયું ને, આ લક્ષ્મી દેવી પગપાળા કેદારનાથ પહોંચી, જજબો જોઈ સૌ કોઈ કરી રહ્યા છે સલામ…
અમદાવાદઃ 24 કેરેટ રૂ. 59,450; 22 કેરેટ રૂ 54,500, જયપુર: 24 કેરેટ રૂ 59,550; 22 કેરેટ રૂ 54,600, લખનૌ: 24 કેરેટ રૂ 59,550; 22 કેરેટ રૂ 54,600, બેંગલુરુ: 24 કેરેટ રૂ 59,400; 22 કેરેટ રૂ 54,450, પટના: 24 કેરેટ રૂ 59,450; 22 કેરેટ રૂ 54,500, પુણે: 24 કેરેટ રૂ 59,400; 22 કેરેટ રૂ 54,450
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.