વિદેશમાં ભારતીય લોકો માટે હલચલ ઊભી થઈ છે દિવસેને દિવસે કરૂણ ઘટનાઓ સામે આવે છે હાલમાં ફરી એક વાર અમેરીકામાં મૂળ ભારતીય પરિવાર સાથે દુખદ ઘટના બની છે મળતી માહિતી મુજબ અમેરિકાના મેરીલેન્ડ રાજ્યમાં એક ભારતીય પરિવારના ત્રણ લોકોની ગો!ળી મારીને હ!ત્યા કરવામાં આવી છે.
મૃતકોમાં પતિ-પત્ની અને 6 વર્ષના પુત્રનો સમાવેશ થાય છે યુએસ પોલીસના જણાવ્યા અનુસાર આ મામલો ડબલ મર્ડર અને ખુદખુશીનો છે. માહિતી મુજબ ત્રણેય લોકો શુક્રવારે બાલ્ટીમોર કાઉન્ટીમાં તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, આ પરિવાર કર્ણાટકના દાવંગેરેનો રહેવાસી હતો જે છેલ્લા નવ એક વર્ષથી અમેરિકા મેરીલેન્ડમાં રહેતો હતો. પોલીસે જણાવ્યું કે પરિવારના ત્રણેય સભ્યોના અવસાન ગો!ળી વાગવાથી થયા હતા.
વધુ વાંચો:Video: ગદર 2 હિટ થતાજ સની દેઓલ થયા લાઈવ, ફેન્સને લઈને કહ્યું આવું…
બધા તેમના બાલ્ટીમોર કાઉન્ટીના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે પતિ એ પહેલા તેની પત્ની અને બાળકને ગો!ળી મારી હશે, પછી પોતાને ગો!ળી મારી દીધી હશે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.