દિવસે દિવસે વધી રહેલી મોંઘવારીમાં બજારમાં નવી નવી કારની એન્ટ્રી પણ થઈ રહી છે.થોડા મહિના પહેલા એક કાર જોઈએ ત્યાં બીજા મહિને નવી કાર આવી જતી હોય છે.
હાલમાં કિયા k૫ કારની ચારે તરફ ચર્ચા થઈ રહી છે.તો ચાલો તમે પણ જાણી લો આ કારના ફિચર્સ અને તેની કિંમત વિશે હાલમાં જ કિયા મોટર્સ દ્વારા તેમની નવી કાર લોન્ચ કરવામાં આવી છે જેનું નામ k૫ છે.
ઘણા આંતરરાષ્ટ્રીય બજારોમાં તેને ઓપ્ટિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કારને કોરિયન માર્કેટમાં લોન્ચ કરવામાં આવી છે. કિયાની આ કારમાં ઈનોવેટિવ બોલ્ડ લુક આપવામાં આવ્યો છે કારના આગળના ભાગમાં કિયાની ટાઈગર નોઝ ઈવોલ્યુશનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ કારની લંબાઈ ૪,૯૦૫mm છે કારની પહોળાઈમાં પણ ૨૫mmનો વધારો કરવામાં આવ્યો છે અને હવે તેની પહોળાઈ ૧,૮૬૦mm છે. કારનું વ્હીલબેઝ વધારીને ૨,૮૫૦ કરવામાં આવ્યું છે. કારની ઊંચાઈ ૨૦mm ઓછી કરવામાં આવી છે, જે આ કારને સ્પોર્ટી લુક આપે છે.
વધુ વાંચો:તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો નવો એપિસોડ, 15 વર્ષ થયા પૂરા…
K૫ માં એલ્યુમિનિયમ એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે આ માટે ગ્રાહકને ત્રણ રંગ વિકલ્પો ગ્લોસ બ્લેક ડાર્ક ગ્રે અને લાઇટ ગ્રે મળે છે કોરિયામાં આ કારનું વેચાણ ડિસેમ્બર 2022 માં શરૂ થયું હતું જો કે ભારતમાં વેચાણ શરૂ થતા આ કારની કિંમત ૧6 થી 24 લાખ રૂપિયા હશે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.