રાજ્યમાં હાલમાં દિવસે ગરમી અને રાત્રે ઠંડી એમ બે ઋતુઓનો એક સાથે અહેસાસ થવા માંડ્યો છે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ બાદ બીજા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં ફરી એકવાર ઠંડીને લઈને આગાહી કરી છે.
હવે ફરી એકવાર રાજ્યમાં શરીર થીજવતી ઠંડી પડી શકે છે કારણ કે હવામાનમાં ફેરફાર થશે હવામાન વિભાગના નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે 8, 9 અને 10 ફેબ્રુઆરીથી રાજ્યના હવામાનમાં ફેરફાર થશે.
ખાસ વાત એ છે કે, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, જામનગર, દ્વારકા, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર જેવા વિસ્તારોનો નો સમાવેશ થાય છે. 9 અને 10 ફેબ્રુઆરીએ ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરના કેટલાક વિસ્તારોમાં કાળા વાદળો દેખાઈ શકે છે.
વધુ વાંચો:ટાટાએ કર્યો મોટો ધમાકો! દેશની પહેલી ઓટોમેટિક CNG કાર લોન્ચ કરી, જાણો કિંમત અને એવરેજ…
આ સાથે ડાંગ, સુરત, વલસાડ, વાપી, ભરૂચ, અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પણ કાળા વાદળો જોવા મળી શકે છે. 10 ફેબ્રુઆરી સુધી પવનની ગતિ સામાન્ય કરતાં વધવાની સંભાવના છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.